________________
નાપિતની સ્થા
૧૦૭ Rાજપુર નગરમાં એક વિદ્યાવાન નાપિત રહેતો હતા. તે વિદ્યાના બલથી આકાશની અંદર છરે અદ્ધર રાખતું હતું. પરંતુ તે વાત કઈ માનતું નહિ. નાપિત આ પ્રભાવ દેખીને એક ત્રિદંડી બ્રાહ્મણ તે વિદ્યા લેવાની ઈચ્છાથી નાપિતને બેટે વિનય બહારથી કરતે હતે.
અમેગાપિક્સચ” અર્થાત્ અપવિત્રતામાંથી પણ સેનું લેવું.” એ વાક્યનું ચિંતવન કરીને હમેશાં તેની ભક્તિ કરતો હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને નાપિતે તે બ્રાહ્મણને વિધિપૂર્વક તે વિદ્યા આપી.
ત્રિદંડી બ્રાહ્મણે પણ તે વિદ્યાની વિધિપૂર્વક આરાધના કરીને, વિદ્યા સાધ્ય કરી લીધી. પછી પિતાને જે ત્રિદંડ હતું, તેને આકાશમાં અદ્ધર રાખીને લોકેને કૌતુક દેખાડવા લાગ્યો. લોકે પણ તેની ભકિત કરી પ્રશંસા કરવા લાગ્યા. એક વખત લોકેએ પૂછ્યું કે “હે સ્વામી! આ વિદ્યા તમે કયા ગુરુની પાસે શીખ્યા છે?”
તે વખતે તે બ્રાહ્મણે શરમથી નાપિતનું નામ દીધું નહિ, અને તેના બદલે હિમવંત વાસી વિદ્યાધર મારે ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org