________________
સુબુદ્ધિ અને દુદ્ધિની કથા
૧૧૧
કારણથી જૂદા થાએ તેા, તમે ચારેના માટે જૂદા જૂદા ચાર નિધાન, આપણા ઘરના ચારે ખૂણામાં ચારેના નામના મૂકયા છે, તે પ્રમાણે લે જો. પુત્રા મેલ્યા કે આપ જેમ કહેા છે, તેમ જ અમે કરીશું.
શેડ શાંતિથી મરણ પામ્યા. તેમની મરણક્રિયા કરીને ચારે ભાઇઓ સ્નેહ પૂર્વક એકઠા રહેવા લાગ્યા. અનુક્રમે ચારે ભાઇઆને સતાનાની પ્રાપ્તિ થઇ, સ્ત્રીઓના હમેશાંના જીચાએથી કંટાળીને, ચારે ભાઇઓએ સાથે મળીને ચારે નિધાન કહાડયા. તેમાં મેાટા ભાઈના નિધાનમાંથી વાળ નીકળ્યા. ખીજાના નિધાનમાંથી માટી નીકળી; ત્રીજાના નિધાનમાંથી ચાપડા તથા કાગળીયા નીકળ્યા, અને ચાથાના નિધાનમાંથી સાનું તથા રત્ન નીકળ્યા.
નિધાનામાંથી આ પ્રમાણે વસ્તુઓ નીકળવાથી, નાના ભાઈ બહુ જ આનંદ પામ્યા અને ત્રણે મેાટાભાઇ ઝંખવાણા પડી કહેવા લાગ્યા કે પિતાજીએ આપણા ઉપર વરબુદ્ધિ રાખીને; નાના પુત્ર તેમને વહાલેા હતેા માટે તેને જ અધી લક્ષ્મી આપી દીધી. પરંતુ આપણે ચારે ભાઈ આ મળીને તે લક્ષ્મી સરખા ભાગે વહેંચી લઈશું. તે વખતે નાના ભાઈ કહેવા લાગ્યા કે મને પિતાજીએ જે નિયાન આપેલું છે, તેમાંથી હું કાંઈ પણ કોઈને આપીશ નહિ. આ પ્રમાણે કોઈનું પણ વચન તેઓ માનતા નહિ; અને અંદર
અંદર કલહ કરવા લાગ્યા.
પછી ત્રણ મોટા ભાઇઓએ જઇ રાજાના પ્રધાન આગળ આ વાત કહી. પરંતુ પ્રધાન પણ તેમને ન્યાય નહિ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org