________________
રાજદેવ અને ભેજદેવની સ્થા
૧૦૩ અયોધ્યા નગરીમાં સૌમ્ય પ્રકૃતિવાળે સોમચંદ્ર નામને રાજા હતા. તે નગરમાં દેવપાલ નામને શેઠ રહેતે હતે. શેઠને દેવકી નામની સ્ત્રી, અને રાજદેવ તથા ભેજદેવ નામના બે પુત્રો હતા. મેટોભાઈ રાજદેવ ગુણવાન અને વિદ્વાન હતું. તેનું લગ્ન પણ મટી ધામધૂમથી કરવામાં આવ્યું. તે જે જે વસ્તુઓને વ્યાપાર કરતો, તેમાં તેને હમેશાં લાભ જ મળતો હતો. વળી તે રાજાને પણ વહાલો હતો.
નાનો ભાઈ ભેજદેવ નાનપણથી જ દુર્ભાગી હતો. તે જ્યારે મોટો થશે, ત્યારે દેવપાલ શેઠે ઘણી કન્યાઓની માગણી કરવા છતાં, કોઈએ પણ તેને પોતાની કન્યા પરણાવી નહિ. પછી શેઠે કોઈ ગરીબ માણસને પાંચસો સોનામહોર આપીને કન્યા પરણાવવાનું નક્કી કર્યું. દીકરીના બાપે પૈસાના લોભથી કન્યા પરણાવવાની કબૂલાત આપી. પરંતુ કન્યા તેના પિતાને કહેવા લાગી કે હું અગ્નિમાં બળી મરવા તૈયાર છું, પણ એ દુર્ભાગીને પરણવા તૈયાર નથી.
પછી ભેજદેવ ધન ખર્ચીને વેશ્યાને ત્યાં જવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org