________________
ખંડ બને.
બિરાજે છે, તેમની કનકકેતુ જા રત અને દિવસ સેવા કરે છે, તેમજ રાજકુમારી પણ સવાર, બપોર ને સાંજ એમ ત્રણ વખત ભલી ભક્તિ સહિત અગર ઉખેવી ગુણસ્તવી રસીલાં ગીત ગાઈ અષ્ટ પ્રકારે પૂજા કરે છે.
–૧ થી ૭ એક દિન જિન આંગી ચીજી, કુંવરીએ અતિ ચંગ; કનકપત્ર કરિ કેરણીજી, બિચ બિચ રતન સુરંગ. પ્રભુત્ર ૮ આવ્યો રાય જુહારવાજી, દેખી સુતા વિજ્ઞાન; મન ચિતે ધન મુજ ધુબઇ, ચોસઠ કલાનિધાન. પ્રભુત્ર ૯ એ સરીખે વર જે મિલે, તો મુજ મન સુખ થાય; સાચી સેવન મુદ્રડીજી, કાચ તિહાં ન જડાય. પ્રભુત્ર ૧૦ એમ ઊભે ને મનેંજી, ચિંતાતુર નૃપ હોય; ઈણ અવસરે અચરજ થયું છે, તે સુણજે સહુ કોય. પ્રભુલ ૧૧ ઓસરતી પાછે પગેજી, જિનમુખ જેતી સાર; આવી ગભારા બાહિરેજી, જવ તે રાજકુમાર. પ્રભુ ૧૨ તામ ગભારા તેહનાં, દેવાણ દોય બાર; હલાવ્યાં હાલે નહીંછ, સલકે નહિ લગાર. પ્રભુત્ર ૧૩ રાજકુંવરી ઈમ ચિતવેજી, મન આણી વિખવાદ; મેં કીધી આશાતનાજી, કેઈક ધરી પ્રમાદ. પ્રભુ ચિ૦ ૧૪ ધિક્ મુજ જિન જેવા તજી, ઉપનો એ અંતરાય; દોષ સયલ મુજ સાંસહજી, સ્વામી કરી સુપસાય. પ્રભુના ૧૫ દાદા દરિસણ દીજીયેંજ, એ દુ:ખ મેં ન ખમાય; છોરૂ હોય કુરઆંજી, છેહ ન દાખે માય. પ્રભુ ચિત્ત. ૧૬ રાય કહે વત્સ સાંભળજી, દોષ નહીં તુજ એડ; દેષ ઈહાં માહોજી, આણી તુજ પર નેહ. પ્રભુ ચિત્ત. ૧૭ વરની ચિંતા ચિંતવીજી, જિણહર માંહિ જેણુ; તે લાગી આશાતનાજી, બાર દેવાણ તેણુ. પ્રભુ ચિત્ત. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org