SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. ઢાળ છી-ઝાંઝરિયાં મુનિવર ધન ધન નમ અવતાર એ દેશી, તેહ પુરૂષ હવે વિનવેજી, રતનદ્વીપ સુરંગ; રતનસાનુ પર્વત ઈહાંજી, વલયાકાર ઉલ્લંગ. પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત. રતનસંચયા તિહાં વસે, નારી પરવત માંહ, કનકકેતુ રાજા તિહાંજી, વિદ્યાધર નરનાહ. પ્રભુ ચિત્ત ૨ રતન જિસી રળિયામણિજી, રતનમાલા તસ નાર; સુરસુંદર સેહામણાજી, નંદન છે તસ ચાર. પ્રભુત્ર ૩ તે ઉપર એક ઈચ્છતાંજી, પુત્રી હુઈ ગુણધામ; રૂપ કળા રતિ આગલીજી, મદનમંજૂષા નામ. પ્રભુત્ર ૪ પર્વત શિર સેહામણોજી, તિહાં એક છે પ્રાસાદ, રાયપિતાર્યો કરાવીયજી, મેરૂસું મંડે વાદ. પ્રભુ ચિત્ત ૫ સેવનમય સોહામણાજી, તિહાં સિહસર દેવ; કનકકેતુ રાજા તિહાંજી, અનિશિ સારે સેવ. પ્રભુ ચિત્ત ૬ ભક ભલિ પૂજા કરેજી, રાજકુંવરી ત્રણ કાળ; અગર ઉખેવે ગુણ રસ્તવેજી, ગાયે ગીત રસાલ. પ્રભુત્ર છ અર્થ –કુવરના પ્રશ્ન સંબંધી ઉત્તરમાં તે સવારે કહેવું શરૂ કર્યું કે-“હે પ્રભુ ! હું જે વાત કહું તે આપ ચિત્ત દઈને સાંભળે. પ્રભુ ! આ મનોહર રત્ન નામનો દ્વીપ છે, એમાં રત્નસાનુ નામ પર્વત કે જે ગોળાકાર અને ઉંચાં શિખવાળે છે. તે ઉપર રત્નસંચયા નામની નગરી છે, ત્યાં કનકકેતુ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરે છે, તેને રત્ન સરખી રળિયામણી રત્નમાળા નામની રાણી છે, તેણીને દેવપુત્રોના સરખા ચાર પુત્ર એક કનકપ્રભ, બીજે કનકશેખર, ત્રીજે કનવજ અને ચોથા કનકચિ નામે છે. અને તે પુત્રની ઉપર ઈછતાં એક રૂપ, કળા અને ભાગ્યમાં આગેવાની ઘરાવનારી–જેવા ગ્ય-ગુણના ઘરરૂપ નાપા નામની પુત્રી થએલી છે. તે પર્વત ઉપર કનકકેતુ રાજાના પિતાનું કરાવેલ જિનમંદિર છે કે જે ઉંચાઈમાં મેરૂના શિખર સાથે હરીફાઈ કરે તેવું છે. તેમાં રત્નજડિત સેનાના સહામણા શ્રીપભદેવજી મૂળનાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy