________________
ર
શ્રીપાળ રાજાનેા રાસ.
શું ખતપત્ર લખેલુ છે કે તે ખતાવી રકમ વસુલ લઈ શકું ? એથી એ ભાડુ આપશે કે નહીં આપે ? કિવા આડુ' અવળુ કઈ બેલશે ? અને એમ કરે તેા પણ એની પાસેથી ભાડું વસૂલ કરવા મારૂ શું ગજું છે ?” એ વખતે કુવરે પણ તેના મનની વાત જાણી તુરત મીઠી વાણી સહિત ચડેલા ભાડાથી દશગણા પૈસા આપ્યા; એથી શેડ રાજી થતા પેાતાના વહાણાની તરફ રસ્તા માપી ગયે.
આ પ્રમાણે પથ પસાર કરતાં ક્રમે કરીને, જેમ જિનધના પ્રતાપથી અનુક્રમે નરભવ પ્રાપ્ત કરાય તેમ વહાણા પણ ક્ષેમકુશળપૂર્વક રત્નદ્વીપે પહોંચ્યાં. એટલે તુરત નાંગરીઓએ પાણીમાં નાંગર નાંગર્યા અને સઢનાં દોરડાં સંકેલી લીધાં કે તુરત ધીરે ધીરેથી સર્વ ઉતારૂઓ રત્નદ્વીપના કિનારે ઉતર્યા. કવિ વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાળ રાસના બીજા ખંડની પાંચમી ઢાળ એવા બાધ આપે છે કે-વા, અખંડ પુન્યના પ્રતાપથી શ્રીપાલ કુવરે એકલા પેાતે પુષ્કળ સમૃદ્ધિ મેળવી સુંદર વિલાસ પ્રાપ્ત કર્યા; માટે તમે શ્રોતાગણા પણ તેવું જ અખંડ પુન્ય ઉપાર્જન કરેા કે જેથી તેવે! જ વૈભવ વિલાસ પ્રાપ્ત થાય. —૧૭ થી ૨૧
દાહા-છંદ
સેાવનપટ મંડપ તલે,
દાણુ વળાવી વતુનાં, .ભરી અનેક વખાર; વ્યાપારી વ્યાપારનાં, ઉદ્યમ કરે અપાર. લાલ કિનાયત જરકસી, ચંદરવા ચેાસાલ; ઉંચા તખુ તાણિયા, પચરંગ પટસાલ. રયણ હિડાળા ખાટ; તિહાં બેઠા કુંવર જૂએ, રસભર નવરસ નાટ. ધવલશેઠ આવી કહે, વસ્તુમુલ્ય બહુ આજ; તે વેચાવા કાં નહીં, ભર્યા અઢીસે જહાજ. કુંવર પભણે શેઠને, ઘડા વસ્તુના દામ; અવર વસ્તુ વિષ્ણુએ વળી, કરા અમારૂ કામ. કામ ભળાવ્યું અમ ભલે, હરખ્યો દુષ્ટ કરાડ; આરત ધ્યાને જિમ પડયો, પામી દૂધ બિલાડ. ૐ—મંદર ઉપર વહાણુ અંદરની બધી વસ્તુઓ ઉતારી, જકાતી માલની
૬
અઃ
Jain Education International
For Private & Personal Use Only
૧
ર
૩
૪
www.jainelibrary.org