________________
ખંડ બીન્દે.
તુમ સરીખા સુપુરુષ તણા, અમ દર્શન દુર્લભ; જિમ મરૂધરના લેાકને, સુરતર કુસુમ સુરભ.
૩
અઃ——મહાકાળ રાજા શ્રીપાલ કુંવરનું તેજ અને તેની ભૂજાએનું બળ બ્લેઇ ચિત્તની અંદર ચમત્કાર પામી હૈયામાં હેત લાવી આ પ્રમાણે વિનવવા લાગ્યા “ મહારાજ ! મહેરબાની કરીને મારા મહેલ પાવન કરો. અને અમને આપનાં દર્શન થએલાં છે તે અમારાં પૂર્વનાં કરેલાં પુણ્યના જ આજે ઉદય આવેલ છે. જેમ મારવાડના લેાકેાને સુરતરૂ જે કલ્પવૃક્ષ તેના ફૂલેના સુગંધ મળવા મુશ્કેલ હાય છે, તેમ અમ જેવાને આપ સરખા કલ્પવૃક્ષ રૂપ સતપુરુષોના દન રૂપ સુગંધ મળવે મહા મુશ્કેલ હોય છે. —૧ થી ૩
વેાળાવા વિણ એકલા, ચાલી ન શકે દીન; ધવલશેઠ તવ વિનવે, ઈંણી પરે થઇ આધીન.
પ્રભુ તુમને વછે સહુ, દેખી પુણ્ય પ; પણ વિલંબ થાયે ઘણા, રતનદ્વીપ છે ક્રૂર.
અઃ—આ પ્રમાણે મહાકાળ રાજાની વિનતી સાંભળી કુંવરે માન્ય રાખી; એ જોઈ સ્વાથી ધવળશેઠ કુંવરને આધીન ખની વિનવવા લાગ્યા—“ પ્રભુ ! જેમ વેાળાવા વગર ગરીબ—કાયર મનુષ્ય સામાં એકલા ન ચાલી શકે, તેમ આપના સાથ વિના હું ટ્વીન પણ પથ પસાર કરી શકતો નથી; માટે આપ શહેરમાં જવાનુ માકૂફ રાખેા. આપને મહાન્ પુણ્યવાન દેખીને સર્વ જને આપના દેદારની વાંચ્છના કરે છે; પણ આપને ઘણી ઢીલ થાય છે અને રત્નદ્વીપ તો હજી બહુ દ્ર છે; માટે તુરત રવાના થવાની જ જરૂર —૪ થી ૫
છે.”
કુંવર કહે નરરાયનું, દાખણ કિમ ઈંડાય ? તિણે નયરી જેવા ભણી, કુંવર કીયા પસાય. હાટ સજ્યાં હીરાગલે, ઘર ઘર તારણ માલ; ચહુટે ચહુટે ચાકમાં, નાટક ગીત રસાલ. ફૂલ બિછાયાં ફ્રુટરા, પથ કરી છંટકાવ; ગજ તુરંગ શણગારીયા, સેાવન રૂપે સાવ.
CH
Jain Education International
७
८
અર્થ: શેડના માલવાને મતલબ ધ્યાનમાં લઈ કુંવરે કહ્યું— તમારૂ કહેવુ ચેાગ્ય છે; પણ રાજેંદ્રની દાક્ષિણ્યતા કેમ છેડાય ? તેને જરા વિચાર કરી કહેા કે જવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org