________________
ખંડ બો.
અ:——એવાં શેઠના વચનો સાંભળી કુંવરે કહ્યું—“ હું એકલેા જ દશે હજારને જે આપેા છે તે લવાજમ લઈશ અને એ બધા જે કામ કરે તે કામ અડગપણે હું એકલા જ કરીશ. કહેા શું વિચાર છે ? ” એ સાંભળી તે દશ હજારને અપાતા પગારની ગણત્રી ગણી શેડ હાથ જોડી ખેલ્યું. કે-~-~“ અમે વાણિઆએથી એક જ જણને એક ક્રોડ સેના મ્હારે કેમ આપી શકાય ? ! ” તે સાંભળી કુવરે કહ્યું “ શેઠજી ! હુંસેવક બની દામ હાથ ઝાલવા ચાહતા નથી; પરંતુ હું દેશાંતર જોવાને માટે તમારી સાથે આવીશ. તે માટે મારી પાસેથી ભાડું લઈ વહાણમાં બેસવાની મને જગા આપેા. ’ આવુ બેલવુ” થતાં શેઠે મહીનાની સા સેાનામ્હારે ભાડાની ડરાવી અને કુંવરને બેસવાની જગા કાયમ કરાવી. —૫ થી ૮
ઢાળ ચાથી—રાગ મલ્હાર-છઠ્ઠા જાણ્યુ અવધિ પ્રમુજને—એ દેશી. જ્હા કુંવર બેઠા ગોખડે, છઠ્ઠા મહોટા વહાણુમાંહિ; છઠ્ઠા ચિ ુર્દિશ જલધિ તરંગનાં,
શા જોવે કૈાતુક ત્યાંહિ, સુગુણ નર, પેખા પુણ્ય પ્રભાવ; છઠ્ઠા પુણ્યે મનવાંછિત મળે, જ્હા દૂર ટલે દુ:ખ દાવ. સુગુણનર, પેખા પુણ્ય પ્રભાવ.
છઠ્ઠા સઢ હંકાર્યા સામટા, અડ્ડા પૂર્યા ઘણુ પણે; ૭૦ વડવેગે વહાણ વહેં, જીરુ જોયણ જાયે ખણેણુ. સુ જી॰ જલહસ્તિ પર્વત જિમ્યા, જી॰ જલમાં કરે કલ્લેાલ; જી॰ માંહે માંહે ઝુઝતા, જી ઉછાળે કલ્લાલ. સુગુણ૰ પે॰ જી॰ મગરમત્સ્ય મોટા ફિરે, જી॰ સુસુમાર કેઈ કેડિ; જી॰ નક્ર ચક્ર દીસે ધણા, જી॰ કરતા દોડાદેાડિ. સુગુણ૰ પે॰
૫
જી॰ ઈમ જાતાં કહે પંજરી, ૭૦ આજ પવન અનુકૂલ; જી॰ જલ ઈધણુ જો જોઈએ, જી. આવ્યુ ખખ્ખરકલ. સુ અ:-હવે કુંવર મોટા વહાણના ગેાખમાં એસી ચારે દિશાએ ઉછળતા સમુદ્રજળના કલ્લોલ (ભરતી-ઓટ અને માજા) વગેરેનાં કૌતુક જોવા લાગ્યા. તે પછી એકી વખતે બધા વહાણાના સઢ ચઢાવી હું કારવામાં આવ્યાં જેથી તે વિશેષ વાયરેથી ભરાતાં પુષ્કળ વેગ સહિત એવાં તા ચાલવા
Jain Education International
४
For Private & Personal Use Only
www.jainelibrary.org