________________
ખંડ પહેલા.
પ૩
અઃ—જેમ શેલડીના સાંઠામાં કટકે કટકે વિશેષ વિશેષ મીઠાશ હાય છે; તેમ આ રાસમાં પણ મીઠાશ ઘણી છે. આ શ્રીપાળરાજાનું ચરિત્ર તે અખંડ સંપૂર્ણ છે. આ રાસના પહેલા ખંડ શ્રીકી વિજયજી ઉપાધ્યાયજીના મુખથી જે પ્રમાણે સાંભળ્યો એ પ્રમાણે જ વિનયવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યો. (૧)
ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિ રચિત પ્રાકૃત પ્રશ્નધરૂપ શ્રીશ્રીપાળના રાસની અંદર, શ્રીસિદ્ધચક્રજીના મહિમાના અધિકાર વિષે શ્રીપાળકુવર ને મયણાસુદરીના પરણવાની હકીકત તથા શ્રીસિદ્ધચક્રજના આરાધનવડે મળેલી નિરાગતા, કમળપ્રભાનેા મિલાપ અને તેણીએ પેાતાની હકીકત જાહેર કરવા વગેરે વગેરે વર્ણન હિત પ્રથમ ખંડ પુર્ણ થયા.
Jain Education International
**
પ્રથમ ખંડ સમાપ્ત
SDM ન
For Private & Personal Use Only
www.jainelibrary.org