SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ ખંડ પહેલે. મયણા તે સાચી કહી, જ્ય. સભા માંહે સવિ વાત; ગુરુ મેં અજ્ઞાનપણે કહ્યું, જ્યતે સઘળું મિથ્યાત. ગુરુ ૧૩ મેં તુજ દુઃખ દેવા ભણી, જય૦ કીધો એહ ઉપાય; ગુરુ દુઃખ ટળીને સુખ થયું, જ્ય. તે તુજ પુણ્ય પસાય. ગુ. ૧૪ અર્થ–પ્રજાપાળ બહેનીને ઝરતો જોવામાં આવતાં જ પુણ્યપાળે સમય સાનુકૂળ જેઈ પ્રજાપાળના ચરણમાં નમન કરી વિનવ્યું-“મહારાજ ! મારી હવેલીમાં પધારી જમાઈનું રૂપ તો જુઓ, તેમ જ ગુરૂકૃપાના ફળરૂપ શ્રી સિદ્ધચક્રજી મહારાજના આરાધનની સેવા ફળી છે, તે વૃત્તાંતથી વાકેફ થાઓ; કેમકે તે જાણવા જેવો છે.” એમ કહી તેણે ટુંકાણમાં તે સંબંધી કુલ હકીકત કહી સંભળાવી. એથી પ્રજાપાલ ચકિત થઈ ગયો અને તુરત હવેલીમાં જઈને જોયું તે નિશાનીઓ અને ચહેરા ઉપરથી તેણે એ જ ઉંબરરાણ છે એવી પ્રતીતિ મેળવી. એટલે અત્યંત ચમત્કાર પામી મનમાં ચિંતવવા લાગ્ય“અહા ! આ દુનિયાની અંદર મહિમાવંત જૈન ધર્મ જ સાર વસ્તુ છે ! !” એમ નિશ્ચય કરી પછી પુત્રી પ્રત્યે માન સહિત નમ્રપણે કહેવા લાગે-“સત્યવક્તા મયણાસુંદરી ! સભાની અંદર પરીક્ષા વખતે જે તે વાત કહી હતી તે બધી વાત સાચી થઈ, અને મેં અજ્ઞાનને વશ થઈ જે કંઈ કહ્યું હતું તે બધું જ હું જ નિવડયું છે. જો કે મેં તો તને દુખ દેવાને માટે જ એ ઉપાય કર્યો હતો, તે છતાં પણ દુઃખ ટળી સુખ પ્રાપ્ત થયું છે તે બધું તારા પુણ્યને જ પ્રતાપ છે એમાં કશે શક નથી ! ” આ પ્રમાણે તેણે દિલગીરી –૧૦ થી ૧૪ મયણા કહે સુણો તાતજી, જય ઈહા નહીં તુમ વાંક; ગુણ જીવ સયલ વશ કર્મને, જ) કુણુ રાજા કુણુ રાંક. ગુવ ૧૫ માન તજી મયણાતણી, જ° રાયૅ મનાવી માય; ગુર સજન સવિ થયાં એકમનાં, જ૦ ઉલટ અંગ ન માય. ગુ૦ ૧૬ અર્થ –પિતાના યોગ્ય વચન સાંભળી મયણાસુંદરીએ કહ્યું—“પિતાજી ! એ વિષે આપને દિલગીરી દર્શાવવાની કશી જરૂર નથી, કેમકે આ દુનિયાની અંદર ભલે રાજા હો કે રાંક છે, પણ તે બધા જીવો કર્મના જ તાબેદાર છે, તે તે જે પિકી કઈ જીવથી કર્મવશ થઈને કંઈ ભૂલ થાય તો તેમાં નવાઈ જેવું કશું નથી, માટે કર્મવશથી જે થયું તેમાં આપને શ દેષ છે?” ઈત્યાદિ નિરાભિમાની વચનો કહ્યાં. તે પછી પ્રજા પાળ રાજાએ પિતાનું માન મૂકીને મયણાસુંદરીની માતા રૂપસુંદરીને તુરત મનાવી લીધી એટલું જ નહીં પણ આમ થતાં તમામ સગાં સંબંધી અને નેહીજને એકમનવાળાં થયાં અને દર્શાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy