SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રીપાળ રાજાનેા રાસ. તતક્ષણુ મયણા આળખી, જય૦ મન ઉપન્યા સતાપ; ગુ અવર કોઈ વર પેખિયા, જય હૈ હૈ પ્રગટયું પાપ. કિધિક ક્રોધ તણે વશે, જય॰ મેં અવિચાયુ કીધ; ગુ મયણા સરખી સુંદરી, જય૦ કાઢીને કર દીધ. ગુણ ૮ એ પણ હુઈ કુળખ પણી, જય॰ મુજ કુલ ભરિયા છાર; ગુરુ પરણ્યા પ્રીતમ પરિહરી, જય” અવર કિયા ભરતાર. ૩ ૯ અઃ—આ સમય દરમ્યાન, રયવાડી ગએલા પ્રજાપાળ રાજા પાછેં વળતાં ત્યાં આવી ચડયો તે વખતે રાગ ર'ગની ધમાલ મચી રહી હતી તે સાંભળવા–જોવા મન લલચાતાં સવારી થંભાવી ઊભા રહ્યો, અને પેાતાની ઝરૂખા તરફ નજર જતાં તેણે સ્વર્ગના દેવાની પેઠે સુખ અનુભવતાં સ્ત્રી ભરતારને બેઠેલાં જોયાં. જ્યારે તેની તરફ નજર ચેાટાડીને ધ્યાન દીધું ત્યારે તે પેાતાના ચિત્તમાં ચાંકી ઉડચો; કેમકે તે ધણી ધણીઆણીના જોડલામાંની સ્ત્રી મયણાસુંદરી જ છે એમ તુરત તેને એળખાણ પડી. એથી તેના મનમાં સંતાપ પેદા થયેા; કારણ તેણીની જોડમાં પતિનું માન મેળવનારા પોતે વરાવેલા સિવાયના અન્ય પુરૂષ દીઠા. એ જોતાં જ તે શોકસમુદ્રમાં ગ થઈ શેાચવા લાગ્યે કે“ હાય ! હાય ! આખરે પાપ ખુલ્લુ પડયુ !! અને મેં પણ ગુસ્સાને તાબે થઈ વગર વિચાર્યું પગલું ભર્યું કે, જે મયણા સરખી સુંદરીને કાઢીયાને હાથ સોંપી હતી !! અરે ! મેં તે વગર વિચાર્યું કર્યું; પણ એણીએ પણ લાંછન લગાડે એવું નીચે પગલું ભરી મારા કુળને રાખમાં રગદોળવા પરણ્યા પતિને પડતા મેલી ખીન્ને ધણી કર્યાં. —૫ થી ૯ ઋણી પર ઊભા ઝૂરતા, જય॰ જવ દીઠા તે રાય; ગુણ૦ પુણ્યપાલ અવસર લહી, જય૦ આવી પ્રણમે પાય. ૩૦ ૭ Jain Education International રાજ પધારો મુજ ધરે, જય૦ નુ જમાઈ રૂપ; ગુ૦ સિદ્ધચક્ર સેવા ફૂલી, જય॰ તે કહ્યું સકલ સ્વરૂપ. રાયે આવી આળખ્યા, જય૦ મુખ ઇંગિત આકાર; ગુણુ॰ મન ચિતે મહિમાનિલા, જ૦ જૈનધર્મ જગસાર. For Private & Personal Use Only ૩૦ ૧૦ ૩૦ ૧૧ ૩૦ ૧૨ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy