SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ કલશ વસ્તુછંદ એહ વિધિવર, એહ વિધિવર સત્તર ગુણભેદ, પૂજા પરમેશ્વરતણી કરી દેવ નર નારી શ્રાવક, સમકિત ધારિ નિપુણ નર; વીતરાગ શાસન પ્રભાવક, સ્વર્ગ મૃત્યુ પાતાલ સુર, શ્રી જિનભુવન મઝાર, સલ પૂજા અનુદતાં, કરતાં હરખ અપાર. છે ૧ છે ગીત. રાગ ધન્યાશ્રી થણીઓ થણીઓ રે પ્રભુ તું, સુરપતિ જેઉં થણીએ; તીન ભુવન મનમેહન ભેચન, પરમ હરખ તવ જણિઓ રે. પ્ર. ૧ છે એકશત આઠ કવિત કરી અનુપમ, ગુણમણિ ગુંથી ગુણીઓ; ભવિક જીવ તુમ થય શૂઈ કરતાં, દુરિત મિથ્યામતી હણીઓ રે. પ્રહ છે ૨ છે તપગચ્છ અંબર દિનકર સરિખ, વિજયદાન ગુણમણિઓ; જિનગુણ સંધ ભગતિકર ફરસિ, કુમતિ તિમિર સબ હણીઓ છે. પ્ર. ૩ ઈણિપરિ સત્તરભેદ પૂજાવિધિ, શ્રાવકકું જિને ભણઓ, સકલ મુનિસર કાઉસ્સગથ્થાને, ચિંતવિત ફલ ચૂંણીએ રે. પ્રહ છે જ છે શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy