SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂજા. દેહા. સકલ જિસંદ મુનિંદકી, પૂજા સત્તર પ્રકાર; શ્રાવક શુદ્ધ ભા કરે, પામે ભવ પાર. | ૧ જ્ઞાતા અંગે પદી, પૂજે શ્રી જિનરાજ; રાયપણું ઉપાંગમેં, હિત સુખ શિવફલ તાજ. ! ૨ | હવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ વરમાળ; વર્ણ ચૂન ધ્વજ શોભતી, રત્નાભરણ રસાલ. છે ૩ સુમનગૃહ અતિ ભતું, પુષ્પપગર મંગલિક; ધૂપ ગીત નૃત્ય નાદમું, કરત મિટે સબ બીક. એ 8 || પહેલી શ્રી સ્નાનપૂજા દેહા શુચિ તનુ વદન વસન ધરી, ભરે સુગંધ વિશાળ કનક કલશ ગદકે, આ ભાવ વિશાળ. છે ૧ છે. નમત પ્રથમ જિનરાજકે, મુખ બાંધી મુખકેષ; ભક્તિ યુક્તિસે પજતાં, રહે ન વંચક દોષ. ખમાચ. તાલ પંજાબી ઠેક માન મદ મનસે પરિહરતા, કરી ન્હવણ જગદીશ. છે માત્ર અં છે સમકિતની કરની દુઃખ હરની, નિજ પખાલ મનમેં ધરતા; અંગ ઉપાંગ જિનેશ્વર ભાખી, પાપ પડલ કરતા. કંચન કલશ ભરી અતિ સુંદર, પ્રભુ સ્નાન ભવિજન કરતા; નરક વૈતરણ કુમતિ નાસે, મહાનંદા વરતા. || માવ ! ૨ ! કામ ક્રોધથી તપત મિટાવે, મુક્તિપંથ સુખ પગ ધરતા; ઘમ કલ્પતરૂ કંદ સીંચતાં, અમૃત ઘન ઝરતા. એ મારા |૩ જન્મ મરણકા પંખ પખારી, પુણ્ય દશા ઉદયે કરતા મંજરી સંપદ તરૂ વાદ્ધનકી, અક્ષયનિધિ ભરતા. છેમાત્ર છે ! | ૨ | છે માત્ર ૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy