SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૯૮ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું રે, યે સંગે આહાર ટાળી, ભાવ અયિતા કરે; અંતર મુહૂરત તત્ત્વ સાધે, સર્વ સંવરતા કરી, નિજ આતમસત્તા પ્રગટ ભાવે, કરે ત૫ ગુણ આદરી. + ૨ | હાથી, એમ નવપદ ગુણ મેડલ, ચઉનિપ પ્રમાણે જી; સાત નયે જે આદર, સમ્યગ જ્ઞાનને જાણેજી. નિર્ધાર સેતી ગુણ ગુણને, કરે જે બહુમાન એ, તસુકરણ ઈહા તત્ત્વ દમણે, થાય નિર્મળ ધ્યાન એ; એમ શુદ્ધ સત્તા ભળ્યો ચેતન, સકળ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિધન, પરમ આનંદતા વરે. અથ કહીશ ઈય સયલ સુખકર ગુણ પુરંદર, સિદ્ધચક પદાવલી, સવિલદ્ધિ વિદ્યા સિદ્ધિમંદિર, ભવિક પૂજે મનરૂલી; ઉવઝાયવર શ્રીરાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા; ગુરૂ દીપચંદ સુચરણ સેવક દેવચંદ્ર સુશોભતા. પૂજા-ઢાળ-શ્રીપાલના રાસની દેશી જાણુતા વિહં જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિર્ણોદ; જેહુ આદરે કમ ખપવા, તે તપ શિવતરૂ કંદ રે. ભવિકા સિવ | ૧ / કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં તે તપ નમિયે જેહ દીપાવે, જિનશાસન ઉજમંત રે. ભવિકા સિ0 | ૨ | આમેસહિ પમુહ બહ લબ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે ત૫ ભાવે રે. ભવિકા સિ. . ૩ ફળ શિવસુખ મહોટું સુર નરવર, સંપત્તિ જેહનું કુલ તે તપ સુરતરૂ સરિખ વંદૂ, સમ મકરંદ અમૂલ રે. ભવિકા સિવ છે ૪ સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણવીએ જે છે; તે તપપદ વિહુ કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભવિકા સિ0 | ૫ / એમ નવપદ ગુણત તિહાં લીને, હું તન્મય શ્રીપાલ; સજસ વિલાસે ચોથે ખંડે, એહ અગ્યારમી ઢાળ રે. ભવિકા સિવ | ૬ in Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy