SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજ્યજી કૃત નવપદપૂજા. હાળ. ઈચ્છાધે સંવરી, પરિણતી સમતા ગે રે; તપ તે એહિ જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. વીર. ૫ ૧૦ છે આગમ નોઆગમ તણે, ભાવ તે જાણે સાચો રે; આતમ ભાવે થિર હેજે, પરભા મત રાચે રે. વર૦ કે ૧૧ છે અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ત્રાદ્ધિ જાણજે, આતમરામ છે સાખી છે. વર૦ ૧૨ છે. ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે છે. વીર ૧૩ છે ઢાળ બારમી એહવી, ચેાથે ખડે પૂરી રે; વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. વીર . ૧૪ અંકાવ્યમ बझं तहाभितर भेयमेयं, कपाय दुज्झेय कुकुम्मभेय ॥ दुख्खरखवयुत्ये कयपावनासं, तवेग दाहागमयं निरास ॥१॥ અર્થ સર્વાગ કાવ્યમ્ विमळ केवळ भासन भास्करं, जगति जंतु महोदय कारणं ॥ जिनवरं बहुमान जलौघत:, शुचिमना स्नपयामि विशुद्धये ॥ કાયમ્ स्नात्र करतां जगद्गुरु शरीरे, सकल देवे विमल कलश नीरे॥ आपणां कर्म मळ दूर कीधां, तेणे ते विबुध ग्रंथ प्रसिद्धा ॥२॥ हर्ष धरी अप्सराद आवे, स्नात्र करी एम आशिष पावे ॥ जिहां लगी सुरगिरि जंबूदीबो, अमतणा नाथ देवाधिदेवो ॥३॥ ॐ ह्रीं श्रीं परमपुरूषाय, जन्मजरामृत्युनिवारणाय, श्रीमते नवपदाय, जलादिकं यजामहे स्वाहा. (આ મંત્ર દરેક પૂએ કહે. ) ઈતિ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત છેલી નવયુદ પૂજા સમાખણ, ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy