SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજી કૃત નવપદપૂ. ૪ અંત્યકાવ્યમ ઈદ્રવજીવૃત્તમ सु संवरं मोह निरोधसारं, पंचप्पयारं विगमाइयारं ।। मूलोत्तराणेग गुणं पवित, पालेह निच्च पिहु सचरितं ॥१॥ અથ નવમ શ્રી તપપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્યમ્ ઈ દ્રવજીવૃત્ત कम्मदुमोम्मूलण कुंजरस्स, नमो नमो तिव्वनवो भरस्स ॥ માલિનીકુત્તમ इय नवपयसिद्धं, लद्धि विज्जा समिद्धं । પરિક સરવા, જી વિશે સમi | दिसवइ सुरसारं, खोणि पीढावयारं । तिजय विजयचकं सिद्धचकं नमामि ॥१॥ ભુજગપ્રયાતવૃત્તમ ત્રિકાલિકપણે કર્મ કષાય ટળે, નિકાચિત પણે બાંધી તેહ બળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુભિદે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્ગાન છેદે. હોયે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ તપે તેહ તપ જે મહાનંદ હેતે, હવે સિદ્ધિ સીમંતિની જિમ સંકેત. | ૨ ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિદ્રપતા તેડ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણ રત્નધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. માલિનીવૃત્તમ इम नवपद ध्यावे, परम आनंद पावे । नवमे भव शिव जावे, देव नरभव पावे ॥ ज्ञानविमल गुण गावे, सिद्धचक्र प्रभावे । सवि दुरित समावे, विश्व जयकार पावे ॥१॥ ઢાળ, ઉલાલાની દેશી. ઈચ્છાધન તપ નમે, બાહ્ય અભ્યતર ભેદેજી; આતમસત્તા એકતા, પર પરિણતિ ઉછેદેજી. ના. એ ૩ . ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy