________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અથ અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા પ્રારંભ
આધ કાવ્યમ્ ઇન્દ્રવજાગૃત્તમ आराहि अखंडीअ सक्किअस्स, नमो नमो संजम वीरिअस्स ॥
ભુજંગપ્રયાતવૃત્તમ્ વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, નિરાશંસતા દ્વાર રાધ પ્રસંગે; ભવધિ સંતારણે યાન તુલ્ય, ધરૂં તેહ ચારિત્ર અપ્રાપ્ય મૂલ્ય. છે ૧ | હિયે જાસ મહિમા થકી રંક રાજા, વળી દ્વાદશાંગી ભણી હોય તાજા; વળી પાપરૂપિપિ નિઃપાપ થાય, થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. || ૨ !
ઢાળ ઉલાલાની દેશી ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્વરમણ જસુ મૂલેજી; પર રમણીયપણું ટળે, સકલ સિદ્ધ અનુકૂલેજી.
૧ | પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિરતા દમયી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપદ, પંચ સંવર ઉપચઈ સામાયિકાદિક ભેટ ધર્મ, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજજવલ, કામ કમલ ચૂર્ણતા.
| ૨ | પૂજા-તાલ-શ્રીપાલના રાસની દેશી દેશવિરતિ ને સર્વ વિરતિ જે, ગૃહ યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ છે. ભવિકા સિત છે ૧ . તૃણપરે જે પખંડ સુખ ઠંડી, ચકવતી પણ વરીયે; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મન માંહે ધરી રે. ભવિકા સિવ ! ૨ | હૂઆ રાંક પણ જે આદરી, પૂજિત ઇંદ નરિ દે, અશરણ શરણ ચરણ તે વંદૂ, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભવિકા સિવ છે ૩ છે બાર માસ પર્યાય જેહને, અનુત્તર સુખ અતિક્રમિયે; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમિયે રે. ભવિકા સિવ છે છે ચય તે આઠ કરમનો સંચય, રિત કરે છે તેહ, ચારિત્ર ના નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણ ગેહ રે. ભવિકા સિવ છે ૫ છે
હાલ જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org