________________
ખ, પહેલો.
શ્રી મુનિચંદ્ર ગુરુ તિહાં, આગમગ્રંથ વિલોઈ રે; માખણની પરે ઉદ્ધર્યો, સિદ્ધચક્રયંત્ર જોઈ રે. ૨૦૧૩ અરિહંતાદિક નવ પદે, એ હી પદ સંયુક્ત રે; અવર મંત્રાક્ષર અભિનવા, લહિયેં ગુરૂગમેં તત્તરે. ૨૦ ૧૪ સિદ્ધાદિક પદ ચિહું દિશે, મધ્યે અરિહંત દેવ રે, દરિસણુ નાણુ ચરિત્ત તે, તપ ચિહું વિદિશે સેવ રે. ચેટ ૧૫
અષ્ટકમલદલ ઈણિ પરે, યંત્ર સકલ શિરતાજો રે; નિર્મલ તન મન સેવતાં, સારે વાંછિત કાજ રે. ૨૦ આસો સુદિમાહે માંડિયે, સાતમથી તપ એહ રે; નવ આંબિલ કરી નિર્મલાં, આરાધો ગુણગેહ રે. ચેક ૧૭ વિધિ પૂર્વક કરી ધોતિયાં, જિન પૂબે ત્રણ કાલ રે; પૂજા અષ્ટ પ્રકારની, કીજું થઈ ઉજમાલ રે. ૨૦ ૧૮ નિર્મલ ભૂમિ સંથારી, ધરીયું શીલ જગીશ રે; જપીયે પદ એકેકની, નેકારવાળી વશ રે. ચેટ ૧૯ આઠે થઈમેં વાંદિયેં, દેવ સદા ત્રણ વાર રે; પડિકામણું દેય કીજિયેં, ગુરૂ વૈયાવચ્ચસાર રે. ચેટ ૨૦ કાયા વશ કરી રાખીયું, વચન વિચારી બેલ રે; ધ્યાન ધર્મનું ધારીયેં, મનસા કીજે અડોલ રે. ચે પંચામૃત કરી એકઠાં, પરિગલ કીજે પખાલ રે; નવમે દિન સિદ્ધચક્રની, કીજે ભક્તિ વિશાલ રે. ૨૦ ૨૨ સુદિ સાતમથી ઈણિ પરે, ચૈત્રી પુનમ સીમ રે; ઓલી એહ આરાધીમેં, નવ આંબિલની નીમ રે. ૨૦ ૨૩ એમ એજ્યાશી આંબિલે, ઓલી નવ નિરમાય રે; સાઢાચાર સંવત્સરે, એ તપ પૂરણ થાય રે. ૨૦ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org