SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજી કૃત નવપદપૃથ્વ ધૃજા-ઢાલ-શ્રીપાલના રાસની દેશી જેમ તરૂકુલે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે રે, પાંચ ઈંદ્રિયને જે નિત્ય ઝીપે, ષટ્કાયક પ્રતિપાલ; સચમ સત્તર પ્રકારે આરાધે, વંદુ તેહુ દયાળ રે. અઢાર સહસ્સ શિલાંગના ધારી, અચળ આચાર ચારિત્ર; મુનિ મહંત જયણાયુત વઢી, કીજે જન્મ પિવત્ર રે. નવવિધ બ્રા ગુપ્તિ જે પાળે, આરસ વિહ તપ શૂરા; અહવા મુનિ નિમયે જો પ્રગટે, પૂરવ પુણ્ય અંકુરા રે. સેાના તણી પરે પરીક્ષા દ્રીસે, નિદિન ચઢતે વાને; સંજમ ખપ કરતા મુનિ નમીયે, દેશકાળ અનુમાને રે. હાલ અપ્રત્તમ જે નિત્ય રહે, નવિ હરખે નિવ શેચે રે; સાધુ સુતા તે આતમા, શું મુંડે શું લાચે . અંત કાવ્યમ Jain Education International तेय दंतेय सुगुत्ति गुते, मुत्तेय संते गुण जोग जुते ॥ पमा गय मोह माये, झाएह निञ्च मुणिरायपाए || १ || અથ ષષ્ઠ સમ્યગ્ દર્શનપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઈંદ્રવજ્રાવૃત્તમ जित्तत्तत्तो रुइलवखणस्स । नमो नमो निम्मल दंसणस्स || ભુજગપ્રયાનવૃત્તમ્ વિપર્યાસ હડવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અચ્છે જેમ પધ્યા; જિનાકતે હાયે સહજથી શ્રદ્ધાન, કહિયે દર્શન' તેહ પરમ' નિધાન વિના જેહથી જ્ઞાન અજ્ઞાન રૂપ, ચરિત્ર વિચિત્ર ભવારણ્યકૃષ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હવે, તિહાં આપરૂપે સદા આપ જોવે. ભવિકા સિ॰ ॥૧॥ ભવિકા સિ॰ારા ભવિકા સિ॰ાગા ભવિકા સિ॰ !!જા ભવિકા સિ॰૫પા For Private & Personal Use Only ૪૧ વીર૦ પ્રા !! ૧ !! || ૨ ! www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy