SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ || ૧ | શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. હાલ–ઉલાલાની દેશી સમ્યગ્રદર્શન ગુણ નમે, તવ પ્રતીત સ્વરૂપે જી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપિજી. જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટલે, નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ, કરણ રૂચિતા ઉછળે; બહુમાન પરિણતિ વસ્તુત, અહવ તસુ કારણ પણે, નિજ સાધ્ય ટટે સર્વ કરણી, તત્ત્વતા સંપત્તિ ગણે. ૨ પૂજાઢાળ-શ્રીપાળના રાસની દેશી શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા, સહણ પરિણામ; જેહ પામીજે તેહ નમજે, સમ્યગ્દર્શન નામ રે. ભવિકા સિત છે ૧ છે મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગૂ દર્શન તેહ નમજે, જિન ધર્મ દઢ રંગ રે. ભવિકા સિવ ૨ પંચવાર ઉપશમિય લીજે, ક્ષય ઉપશમિય અસંખ; એકવાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમિયે અસંખ રે. ભવિકા સિર ૩. જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરૂ નવિ ફળીઓ, સુખ નિર્વાણ ન વિણ લહીએ, સમકિત દર્શન બળી રે. ભવિકા સિવ છે જ સડસઠ બોલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂળ સમકિત દર્શન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂળ છે. ભવિકા સિવ છે પ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહિ જ આતમાં, શું હોય નામ ધરાવે રે. વીર છે ૭ - અંત કાવ્ય जं अस्थिकायेसुखु सदहाणं, तं दंसणं सव्वगुणप्पहाणं ॥ कुग्गहि वाहि उवयंति जेणं, जहा विसुद्धेण रसायणेणं ॥९॥ અથ સપ્તમ સમ્યગ જ્ઞાન પદ પૂજા પારંભ. આધકાવ્ય ઈદ્રવજાત્રુત્તમ્ વનાળ સંબો તમો દુર, નમો નમો ના રિવાયરસ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy