________________
શ્રી સદ્ધચક્ર આરાધન વિધિ.
મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજઝાય સકલ જન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે. ભવિકા સિ. ૩ રાજકુમાર સરીખા ગણચિંતક, આચારજ પદ ગ; જે ઉવજઝાય સદા તે નમતાં, નાવે ભવભય શગ રે. ભવિકા સિ ૪ બાવના ચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે રે. ભવિકા સિ0 ૫
હાથી તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતા રે. વીર. ૫ ૫ છે
અંત કાવ્યમ્ सुत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरामय विस्सुएणं ॥ पीणंति जे ते उवज्झायराए, झाएह निच्चपिकयप्पसाए ।
અથે પંચમ શ્રી મુનિપર પૂજા પ્રારંભ
આદ્ય કાવ્ય ઈ દ્રવજાગૃત્તમ साहूण संसाहिअ संजमाणं, नमो नमो सुद्धदयादमाणं ॥
ભુજગપ્રયાવરમ્ કરે સેવના સૂરિવાયગ ગણિની, કરૂ વર્ણના તેહની શી મુનિની; સમેતા સદા પંચ સમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્ત નહીં કામ ભેગેડ્યુલિતા. પાલા વળી બાહ્ય અર્થાતર ગ્રંથિ ટાળી, હેયે મુક્તિને વેગે ચારિત્ર પાળી, શુભાષ્ટિાંગ યોગે રમે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી. મારા
ઢાલ-ઉલાલાની દેશી સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા; તપ તેજ દીપે કર્મ ઝપે, નવ છીપે પર ભણી, મુનિરાજ કરૂણાસિંધુ ત્રિભુવન, બંધુ પ્રણમું હિત ભણી.
રા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org