________________
શ્રી યશોવિજયજી કૃત નવપદપૂજા
અWમિયે જિન સૂરજ કેવળ, વંદીએ જગદી; ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચિરંજી રે. ભવિકા સિવ પાપા
ઢાળ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી છે. વીર. ૪
અંત કાવ્યમ नतं सुहं नहि पिया माया, जे दिति जीवाणिह सूरिपाया। तम्माहु ते चेव सया भजेह, जं मुख्ख सुख्खाइ लहु लहेह ॥१॥
---(૦):—— અથ ચતુર્થ શ્રી ઉપાધ્યાય પદપૂજા પ્રારંભ
આદ્ય કાવ્ય ઇંદ્રવજીવરમ્ ॥ सुत्तत्थवित्थारणतप्पराणं ॥ नमो नमो वायगकुंजराणं ।।
ભુજગપ્રયાતવૃત્તમ નહીં સૂરિ પણ સૂરિગણને સહાયા, નમું વાચકા ત્યકત મદ મોહ માયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને, જિકે સાવધાના નિરૂદ્વાભિમાને.
૧૫ ઘરે પંચને વર્ગ વર્ગિત ગુણીઘા, પ્રવાદિ દ્વિપદને તુલ્યસિંઘા, ગુણી ગછ સંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદિયે ચિત્ પ્રભુતા.
દાળ ઉલાલાની દેશી ખંતિજુઆ મુત્તિ જીઆ, અજવ મદ્રવ જુત્તાજી, સર્ચ સેયં અકિંચણા, તવ સંજમ ગુણ રત્તાજી. છે ૧ ! જે રમ્યા બ્રહ્મ સુગુત્તિગુત્તા, સમિતિ સમિતા મૃતધરા, સ્યાદ્વાદવાદે તવવાદ, આત્મપર વિભાજન કરા; ભવભરૂ સાધન ધીર શાસન, વહન ધેરી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમરથ, ન પાઠક પદધરા. - ૨
પૂજા-ઢાળ-શ્રીપાલના રાસની દેશી. દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે. ભવિકા સિવ ૧ અર્થ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય રે.
ભવિકા સિઇ છે ૨ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org