SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અંત કાવ્યમ दुदृट्टकम्मावरणप्पमुक्के, अनंतनाणाइसीरीचउक्के समग्गलोगग्गपयप्पसिद्धे, झाएछ निचपि समग्गसिद्धे ॥१॥ અથ તૃતીય શ્રી આચાર્યપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઇદ્રવજાવૃત્તામ્ सुरिण दुरीकयकुग्गहाणं, नमो नमो सूरसमप्पहाणं ॥ ભુજંગપ્રયાતવૃત્તમ નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા, જિતેંદ્રગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજો; વર્ગ વર્ણિત ગુણે શેભમાના, પંચાચારને પાલવે સાવધાના. ભવિ પ્રાણુને દેશના દેશકાળે, સદા અપ્રમત્તા થયા સૂત્ર આલે; જિકે શાશનાધાર દિગ્દતિકલ્પા, જગે તે ચિંરજીવજે શુદ્ધ જલ્પા. મારા ઢાળ-ઉલાલાની દેશી આચારજ મુનિ પતિ ગણિ, ગુણ છત્રીશી ધામેજી; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિઃકામેજી. નિકામ નિર્મળ શુદ્ધ ચિદૂઘન, સાધ્યનિજ નિરધારથી; નિજજ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિઝવ બેધક તત્ત્વશેધક, સયલ ગુણ સંપત્તિ ધરા; સંવર સમાધિ ગત ઉપાધિ, દુવિધ તપગુણ આગરા. ૨ / પૂજા ઢાળ–શ્રીપાલના રાસની—દેશી પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે; તે આચારજ નમિએ તેહશું, પ્રેમ કરીને નાચો રે. ભવિકા સિ. ૧ વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જેહિ રે. ભવિકા સિ૧ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહી વિકથા ન કષાય; જેહને તે આચરજ નમિયે, અકલુષ અમલ અમાય રે. ભવિકા સિ૦ ૩ જે દિયે સારણ વારણ ચેયણ, પડિયણ વળી જનને પટધારી ગ૭થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભવિકા સિવ કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy