________________
શ્રી યશોવિજ્યજી કૃત નવપદપૂજા અથ દ્વિતીય શ્રીસિદ્ધપદપૂજા પ્રારંભ
|| ઇદ્રવજીવૃત્તમ છે. सिद्धाणमाणंदरमालयाणम् । नमोऽणंत चउकयाणं ॥
| | ભુગપ્રયાતવૃત્તમ ! કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. ત્રિભાગે ન દેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદ સૌખ્યશ્રિતા તિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા.
૨ | ઢાળ-ઉલાલાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપજી; અવ્યાબાધ પ્રભુતામયી આતમ, આતમ સંપત્તિ ભૂપજી. ૧ I જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલ ભાવે, ગુણ અનંતા આદરી; સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પરભણી; મુનિરાજ માનસીંસ સમવડ, નમે સિદ્ધ મહાગુણ. ૧ ૨ I
પૂજા-તાળ-શ્રીપાળના રાસની–દેશી સમય પસંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમે તે અશેષ છે. ભવિકા સિ0 પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વગતિ જેડની, તે સિદ્ધ પ્રણમે રંગ રે. ભવિકા સિ/ ર ા નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, પણ એક લેગંત સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંત રે. ભવિકા સિ/ ૩ / જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ; ઉપમા વિણ ના ભવમાંહે, તે સિદ્ધ દિ ઉલ્લાસ રે. ભવિકા સિ0 | | જયતિ શું તિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા સિ0 ૫ |
દાળ રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણું રે, તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણખાણી રે. વીર ૩ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org