SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પૂજા ઢાળ, શ્રીપાલના રાસની દેશી ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ, ચેસડ ઈંદ્ર પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે; ભવિકા! સિદ્ધચક પદ વંદે, જિમ ચિરકાલે નંદ રે. ભ૦ સિ0 mલા એ આંકણી જેહને યે કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાલું રે. ભ. સિરા જે તિહું નાણું સમગ્ગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દયે જનને, તે નમીયે જિન નાણું રે. ભ૦ સિવ Ira મહાગોપ મહામાહણ કહીયે, નિર્ધામક સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમી ઉત્સાહ રે. ભ૦ સિઝા આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણ યુત વાણી, જે પ્રતિબંધ કરે જગ જનને, તે જિન નમી પ્રાણી રે. ભ૦ સિપા હાથી, અરિહંત પદ ધ્યાત થક, દબૃહ ગુણ પજજાય રે; ' ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. • ૧ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, અદ્ધિ મલે સવિ આઈ રે. વર૦ મે ૨ / ઈદ્રવજીવૃત્તમ (આ કાવ્ય પ્રત્યેક પૂજા દીઠ કહેવું) સ્નાત્ર કરતાં જગદ્ગુરૂ શરીર, સકલ દેવે વિમળ કળશ નીર; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૧ હર્ષ ધરી અસરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે; જિહાં લગે સુરગિરિ બુદ્દી, અમ તણા નાથ દેવાધિદે. રા जियंतरंगारिगणे सुनाणे, सप्पाडिहेराइसयप्पाणे ॥ संदेहसंदोहरयं हरंते, झाएह निच्चपि जिणेरहंते ॥१॥ છે 35થ થ– વિવિતવૃત્તમ્ विमलकेवलभासनभास्कर, जगति जंतुमहोदयकारणं ॥ जिनवरं बहुमानजलौघतः, शुचिमनाः स्नपयामि विशुद्धये ॥ (આ કાવ્ય પ્રત્યેક પૂજા દીઠ કહેવું.), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy