SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ શ્રીસિયાય નમઃ શ્રી નવપદજી પૂજા શ્રી યશેાવિજયજી મહારાજ કૃત પ્રથમ શ્રી અરિહંત પદ પૂજા પ્રારંભ કાવ્યમ્ , ઉપજાતિવૃત્તમ્ उपपन्नसन्नाणमहोमयाणं, सप्पाडिहेरा सणसंठियाणं सद्देसणाणंदियसज्जणाणं, नमो नमो होउ सया जिणाणम् ॥ १॥ ભુજંગપ્રયાતવૃત્તમ્ નમાઽન તસંત પ્રમાદ પ્રદાન ! પ્રધાનાય ભવ્યાત્મને ભાવતાય; થયા જેહના ધ્યાનથી સૌષ્યભાા, સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ॥ ૧ ॥ ચકચુર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કર્યો કદુ` કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાલે, સદા વાસિયા આતમા તેણે કાલે. ॥ ૨ ॥ જિકે તીથંકર કમ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહા પાડિહારે સમેતા, કર્યાં ઘાતિયાં કર્યાં ચારે અલગ્નાં, ભવેાપગ્રહી ચાર જે છે વિલગ્ગા; જગત્ પંથ કલ્યાણકે સૌખ્ય પામે, નમા તેહ તીર્થંકરા મેક્ષ કામે, ॥ ૪ ॥ સુરેશે નરેશે સ્તબ્યા બ્રહ્મપુતા. ॥ ૩ ॥ Jain Education International ઢાળ, ઉલાળાની દેશી. તીર્થં પતિ અરિહાનનું, ધર્મ ધુર્ધર ધીરાજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડ વીરેાજી. ॥ ૧ ॥ વર અક્ષય નિલ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મ ભાવે, ચરણ સ્થિરતા વાસતા; જિન નામક પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શેાલતા, જગજ તુ કરૂણાવંત ભગવત, ભવિક જનને ક્ષેાભતા. ॥ ૨ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy