________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. નયણ સલૂણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયા રસ ભીનાં. લૂણ૦ ૩ રૂપ સલૂ શું જિનજીનું દીસે, લાર્યું લૂણ તે જળમાં પિશે. લૂણ૦ ૪ ત્રણ પ્રદક્ષિણું દેઈ જલધારા, જલણ ખેપીયે લૂણ ઉદારા. લૂણ૦ ૫ જે જિન ઉપર હુમણે પ્રાણી, તે એમ થાજે લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણગરૂ કુંદરૂ સુગધે, ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭
અથ આરતિ. વિવિધ રત્નમણિ જડિત રચા, ચાલ વિશાળ અને પમ લાવો; આરતિ ઉતારે પ્રભુજીની આગે, ભાવના ભાવી શિવસુખ માગે. આ૦ ૧ સાત ચૌદને એકવીશ લેવા, ત્રણ ત્રણવાર પ્રદક્ષિણા દેવા. આ૦ ૨ જિમ જિમ જલધારા જપ, તિમ તિમ દોહગ થરહર કપિ. આ૦ ૩ બહુ ભવ સંચિત પાપ પણ, દ્રવ્ય પૂજાથી ભાવ ઉલ્લાસે. આ૦ ૪ ચૌદ ભુવનમાં જિનજીને તેલે, કોઈ નહીં આરતિ ઈમ બોલે. આ૦ ૫
અથ મંગળ દીવો. દીવો રે દે મંગળિક દવે, ભુવન પ્રકાશક જિન ચિરંજી. દી. ૧ ચંદ્ર સૂરજ પ્રભુ તુમ મુખ કેરા, લૂંછણ કરતા દે નિત્ય ફેરા. જિન તુજ આગળ સુરની અમરી, મંગળ દીપ કરી દીયે ભમરી. જિમ જિમ ધૂપ ઘટી પ્રગટાવે, તિમ તિમ ભવનાં દુરિત દઝાવે. દી૪ નીર અક્ષત કુસુમાંજલિ ચંદન, ધૂપ, દીપ, ફલ, નૈવેદ્ય, વંદન. એણી પરે અષ્ટ પ્રકારી કીજે, પૂજા સ્નાત્ર મહોત્સવ પભણિજે. દીક દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org