________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
વસ્તુ છંદ. હંહ દેવા હો દેવા અણાઈ કાળો, અદિ પૂ, તિલેય તારણે તિલેય બંધુ, મિત્ત મેહ વિધ્વંસણ. અણુઈ તિહા વિણાસણ, દેવાહિદે દિઠ બહિય કામેહિ.
૬
એમ પભણત વણ ભવણ ઈસરા, દેવ માણિયા ભરિધમ્માયરા; કેવિકમ્પયિા કેવિ મિત્તાણુગા, કેવિ વર રમણિ વયણેણ અઈઉછુગા.
વસ્તુ છંદ, તથ અચુઅ તથ અચુઅ ઇંદ આદેશ, કરજેડી સવિ દેવગણ લેય કળશ આદેશ પામિય, અદ્ભૂત રૂપ સરૂપ જુએ, કવણ ઈહ ઉસંગે સામિય; ઇંદ કહે જગતારણે. પારગ એમ પરમેશ; નાયક દાયક ઘમ્મનિહિ, કરિયે તસુ અભિસેસ.
ઢાળ આઠમી ( તીર્થ કમળદળ ઉદક ભરીને પુષ્કર સાગર આવે–એ દેશી) પૂરણ કળશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામે, આતમ નિર્મળ ભાવ કરતા, વધતે શુભ પરિણામે અયુતાદિક સુરપતિમજજન, લેકપાળ લેકાંત, સામાનિક ઈંદ્રાણુ પમુહા, એમ આભષેક કરંત.
ગાહા, તવ ઈશાણ સુરિંદે, કંપભઈ, કરઈ સુપસાએ તુમ અંકે મહન્નાહો, પણમિત્તે અમે ખપેહ. તાસિકિદો પણઈ સામવછલમિ બહુ લાહ,
આણુ એવં તેણું, ગિહિહ ઉક્ય લાભે. (એમ કહી સર્વ જ્ઞાત્રિયા કળશ ઢાળે, નીચે પ્રમાણે પાઠ કહે.)
ઢાળ. હમ સુરપતિ વૃષભ રૂપ કરી, હવણ કરે પ્રભુ અંગ, કરિય વિલે પણ પુષ્કમાળ ઠવી, વર આભરણ અભંગ; તવ સુરવર બહુ જયજયરવ કરી, નાચે ધરી આણંદ, મેક્ષ માર્ગ સારથપતિ પામે, ભાજશું હવે ભવફંદ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org