________________
૩૯
પતિ દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા
ઢાળ
સુર નાયકજી, જિન નિજ કર કમળે ત્યા, પંચ રૂપેજી, અતિશે મહિમાએ સ્તા; નાટક વિધિજી, તવ ખત્રીશ આગળ વહે, સુર કાડીજી, જિન દર્શનને ઉમ્મ. ત્રોટક
Jain Education International
સુર કાડા ફાડી નાચતી વળી, નાથ શુચિ ગુણ ગાવતી, અપ્સરા કાડી હાથ જોડી, હાવ ભાવ દેખાવતી; જયેા જયા તું જિનરાજ જગ ગુરૂ, એમ કે આશિષ એ, અમ્મ ત્રાણુ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ. વાળ.
સુર ગિરિવરજી, પાંડુક વનમે ચિહું દિશે, ગિરિ શિલા પરજી, સિંહાસન શાસય વસે; તિહાં આણીજી, શક્રે જિન ખાલે ગ્રહ્યા, ચાસòજી તિહાં, સુરપતિ આવી રહ્યા. ત્રોટક.
આવીયા સુરપતિ સર્વ ભગતે, કળશ શ્રેણિ બનાવ એ, સિદ્ધા પમુહી તી ઔષધિ, સર્વ વસ્તુ અણાવ એ; અચ્ચુઅપતિ તિહાં હુકમ કીના, દેવ કાડા કાડીને, જિનમજ્જનાથ નીર લાવે, સવ સુર કર જોડીને. ઢાળ સાતમી
શાંતિને કારણે ઇંદ્ર કળશા ભરે. એ દેશી.
આત્મ સાધન રસી, દેવ કેાડી હસી, ઉલ્લુસીને ધસી ખીર સાગર દિશી; પઉમદહઆદિ દહ, ગગ પમુહા નઈ, તીથ જલ અમલ લેવા, ભણી તે ગઈ. જાતિ અડળશ કરી સહસ અડ્ડોતરા, છત્ર ચામર સિંહાસન શુભતરા; ઉપગરણ પુક્ ચંગેરી પગુહા સર્વે, આગમે ભાસિયા તેમ આણી હવે. તીજળ ભરીય કર કળશ કરી દેવતા, ગાવતા ભાવતા ધર્મ ઉન્નતિ રતા; તિયિનર અમરને હર્ષ ઉપજાવતા, ધન્ય અહુ શક્તિ શુચિ ભક્તિ એમ ભાવતા. સમકિત બીજ નિજ આત્મ આરેાપતા, કળશ પાણી વિષે ભક્તિ જલ સીંચતા, મેસિહરાવરી સ` આવ્યા વહી, શક ઉત્સંગ જિન દેખિ મન ગહુગડ્ડી,
For Private & Personal Use Only
33
૧
ર
૩
૪
www.jainelibrary.org