________________
કર
એ દેશી
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
ઢાળ છઠ્ઠી જગનાયકજી ત્રિભુવન જન હિતકાર એ; પરમાતમજી ચિદાનંદ ઘન સાર એ. જિન યણીજી, દસ દિશિ ઉજજવળતા ધરે, શુભ લગ્નજી, જોતિષ ચક તે સંચરે; જિન જભ્યાજી, જેણે અવસર માતા ઘરે, તેણે અવસરજી, ઇંદ્રાસન પણ થરહરે.
વોટક થર આસન ઇંદ્ર ચિત્ત કોણ અવસર એ બને, જિન જન્મ ઉત્સવ કાળ જાણી અતિ હી આનંદ ઉપન્ય; નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જિનવર, જાણ ભગતે ઉમ્મદ્ય, વિકસિત વદન પ્રમોદ વધતે, દેવનાયક ગહગહ્યો.
ઢાળ. તવ સુરપતિજી, ઘંટનાદ કરાવી એ, સુર લેકેજી, ઘોષણા એહ દેવરાવ એ નર ક્ષેત્રેજી, જિનવર જન્મ હેઓ અછે, તસુ ભગતેજી, સુરપતિ મંદિર ગિરિગછે.
aોટક
ગતિ મંદિર શિખર ઉપર, ભવન જીવન જિન તણો, જિન જન્મ ઉત્સવ કરણકારણ, આવજે સવિ સુર ગણે; તુમ શુદ્ધ સમતિ થાશે નિર્મળ, દેવાધિદેવ નિહાળતાં, આપણું પાતક સર્વ જાશે, નાથ ચરણ પખાળતાં
દ્વારી એમ સાંભળીજી, સુરવર કોડી બહુ મલી, જિન વંદનજી, મંદર ગિરિ સામા ચલી; સોહમપતિજી, જિન જનની ઘર આવીયા જિનમાતાજી, વંદી સ્વામી વધાવીયા.
aોટક. વધાવીયા જિન હર્ષ બહુલે, ધન્ય હું કૃતપુણ્ય એ, ત્રિલેથ નાયક દેવ દીઠે, મુજ સમે કણ અન્ય એક હે જગતજનની પુત્ર તુમાર, મેરૂ મજજન વર કરી, ઉત્કંગ સુમારે વળીય થાપીશ, આત્મા પુણ્ય ભરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org