________________
પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા
ભવ અડવી પારગ સથ્થવાહ, કેવળ નાણુઈય ગુણ અગાહ; શિવ સાધન ગુણ અંકુરો જેહ, કારણ ઉલ આસદ્ધિ મેહ. ૨ હરખે વિકસીત રામરાય, વલયાદિકમાં નિજ તનુ ન માય; સિંહાસનથી ઉઠશે સુરિંદ, પ્રણમતે જિન આનંદ કંદ. ૩ સગાડ પય સાહમાં આવી તથ્થ, કરી અંજલિય પ્રણમીય મથ્થ; મુખે ભાખે એ ક્ષણ આજ સાર, તિય લય પહુ દીઠા ઉદાર. રે રે નિસુણે સુરલેય દેવ, વિષયાનળ તાપિતા તુમ સવેવ; તસુ શાંતિકરણ જળધર સમાન, મિથ્યા વિષ ચૂરણ ગરૂડવાન. તે દેવ સકળ તારણ સમથ્ય, પ્રગટો તસુ પ્રણમી હવે સનાથ; એમ જંપી શકસ્તવ કવિ, તવ દેવ દેવી હરખે સુણવિ. ૬ ગાવે તવ રંભા ગીત ગાન, સુરલેક હ મંગળ નિધાન; નર ક્ષેત્રે આરિજ વંશ ઠામ, જિનરાજ વધે સુર હર્ષ ધામ. ૭ પિતામાતા ઘરે ઉત્સવ અશેષ, જિનશાસન મંગળ અતિ વિશેષ; સુરપતિ દેવાદિક હર્ષ સંગ, સંયમથી જનને ઉમંગ. ૮ શુભ વેળા લગ્ન તીર્થનાથ, જનમ્યા ઇંદ્રાદિક હર્ષ સાથ; સુખ પામ્યા ત્રિભુવન સર્વ જીવ, વધાઈ વધાઈ અતીવ. ૯
ઢાળ પાંચમી (શ્રી શાંતિ જિનને કળશ કહીશું, પ્રેમસાગર) એ દેશી.
શ્રી તીર્થપતિનું કળશ મજન, ગાઈએ સુખકાર, નરખિત્ત મંડણ દુહ વિહંડણ, ભવિક મન આધાર; તિહાં રાય રાણી હર્ષ ઉચ્છવ, થયે જયજયકાર, દિશિ અમરી અવધિ વિશેષ જાણી, ઉપને હર્ષ અપાર. નિય અમર અમારી સંગ કુમરી, ગાવતી ગુણ છંદ, જિન જનની પાસે આવી પહોતી, ગહગહતી આણંદ; હે માય ! તે જિનરાજ જાયે, શુચિ વધા રમ્મ, અમ જન્મ નિમ્મલ કરણ કારણ, કરીશ સૂઈ કમ્મ. તિહાં ભૂમિ ધન દીપ દર્પણ, વાય વીંઝણ ધાર, તિહાં કરીય કદલી ગેહ, જિનવર જનની મજજનકાર; વર રાખડી જિન પાણિ બાંધી, દયે એમ આશિષ, જુગ કોડા કેડી ચિરંજીવે, ધર્મદાયક ઇશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org