________________
પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા (એમ કહી પ્રભુના જાનુએ કુસુમાંજલિ ચડાવવી) ગાથા–નિમ્મલ નાણ પયાસ કર, નિમ્મલ ગુણ સંપન્ન
નિમ્મલ ધવએસકર, સે પરમપા ધન્ન. ઢાળ—લેકાલોક પ્રકાશક નાણું, ભવિજન તારણ જેહની વાણી; પરમાનંદ તણે નિશાણ, તસુ ભગતે મુજ મતિય ઠહરાણી, કુસુમાંજલિ મેલે નેમિ જિર્ણોદા.
ત. કુ (એમ કહી પ્રભુના બે હાથે કુસુમાંજલિ ચડાવવી.) ગાથા–જે સિઝા સિઝંતિ, જે સિજર્ગ સંતિ અણુત;
જસુ આલંબન ડવિયમણુ, સો સે અરિહંત. ઢાળ--શિવસુખકારણ જેહ ત્રિકાળે, સમપરિણામે જગત નિહાળે; ઉત્તમ સાધન માર્ગ દેખાડે, ઇંદ્રાદિક જસુ ચરણ પખાળે. - કુસુમાંજલિ મેલે પાસ જિjદા.
તે કુછ (એમ કહી પ્રભુના ખભાએ કુસુમાંજલિ ચડાવવી.) ગાથા--સમરિદ્ધિ દેવ જય, સાહુ સાહુણ સાર;
આચારિજ ઉવજઝાય મુણિ, જે નિમ્મલ આધાર. ઢાળ--વિહસશે જે મન ધાર્યું, મોક્ષતણું કારણ નિરધાર્યું; વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, તસુ ચરણે પ્રણમત ઠવવી. કુસુમાંજલિ મેલે વીર જિર્ણદા.
તે કુછ (એમ કહી પ્રભુના મસ્તકે કુસુમાંજલિ ચડાવવી)
વસ્તુ છંદ સયલ જિનવર સયલ જિનવર, નમિય મનરંગ, ક@ાણક વિહિ સંઘવિય, કરિસ ધમ્મ સુપવિત્ત, સુંદર સયઈગસત્તરિ તિર્થંકર, એક સમય વિતરંતિ મહીયલ; ચવણ સમય ઈગવીસ જિણ, જન્મ સમય ઈગવીસ, ભત્તિય ભાવે પૂછયા, કરે સંઘ સુજગીસ.
ઢાળ બીછ. એક દિન અચિર હલરાવતી–એ દેશી. ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઈદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વિશની સેવના. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org