________________
૨૬
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. રૂમઝુમ કરતી પાયે નેઉર, દસે દેવી રૂપાલી, નામ ચકકેસરી ને સિદ્ધાર્થ આદિ જિન–વીર રખવાલી; વિનકોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ કરજે માયજી.
અરિહંત નમો, વલી સિદ્ધ નમે, આચારજ, વાચક, સાહુ નમે; દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમે. અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં, દેવવંદન વિધિશું, આંબિલ, તપ, ગણુણું ગણવું વિધિશું. છહુરી પાળી જે તપ કરશે, શ્રીપાળ તણી પરે ભવ તરશે; સિદ્ધચકને કુણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે. સાડાચાર વરસે તપ પૂરો, એ કર્મ વિદારણ તપ શૂર સિદ્ધચકને મનમંદિર થાપ, નય વિમલેસર વર આપ.
નવે દિવસ કહેવાની સ્તુતિ. સકલ દ્રવ્યપર્યાય પ્રરૂપક, લેકાલેક સ જી , કેવલજ્ઞાનકી તિ પ્રકાશક, અનંત ગુણે કરી પૂરેજી; તીજે ભવ થાનક આરાધી, ગોત્ર તીર્થકર નૂરજી, બાર ગુણાકર એહવા અરિહંત, આરાધે ગુણ ભૂરજી. અષ્ટ કરમકું દમન કરીને, ગમન કી શિવવાશીજી, અવ્યાબાધ આદિ અનાદિ, ચિદાનંદ ચિરાશીજી; પરમાતમ પદ પૂરણ વિલાસી, અઘ ઘન દુઃખ વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યા, કેવલજ્ઞાની ભાષીજી. પંચાચાર પાલે ઉજવાલે, દોષ રહિત ગુણધારીજી, ગુણ છત્તીસે આગમ ધારી, દ્વાદશ અંગે વિચારીજી; પ્રબલ સબલ ઘનમેહ હરણકુ, અનિલ સમે ગુણ વાણીજી; ક્ષમા સહિત જે સંયમ પાલે, આચારજ ગુણ ધ્યાનજી. અંગ ઈગ્યારે ચઉદે પૂરવ, ગુણ પચવીસના ધારીજી, સૂત્ર અરથ ધર પાઠક કહીએ, જે સમાધિ વિચારીજી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org