________________
૩૮
શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિએ.
શ્રી નવપદ્રજીની સ્તુતિ.
સિદ્ધચક્ર સેવા સુવિચાર, આણી હૈડે હર્ષી અપાર, જેમ લહેા સુખ શ્રીકાર, મનશુધ્ધે નવ આળી કીજે, અહેનિશ નવપદ ધ્યાન ધરીજે, જિનવર પૂજા કીજે; પડિક્કમણાં દોય ટંકના કીજે, આઠે થાયે દેવ વાંઢીને, ભૂમિ સથા કીજે, મૃષા તા કીજે પિરહાર, અંગે શીલ ધરીને સાર, ઢીજે દાન અપાર. અરિહંત સિદ્ધ આચાય નમીને, વાચક સ સાધુ વઢીજે, દર્શન જ્ઞાન થુણીજે, ચારિત્રતપનું ધ્યાન ધરીજે, અહેાનિશ નવપદ ગુણું ગણીજે, નવ આયંખિલ પણ કીજે; નિશ્ચય રાખીને મન ઇશ, જપા પદ્મ એકએકને ઇશ, નવકારવાળી વીશ, છેલ્લે આયંબિલ પણ કીજે, સત્તર ભેઢી જિન પૂજા રચીજે, માનવ ભવફળ લીજે. સાતસે... કુષ્ઠિના રાગ નાડા, ન્હવણુ લઈ સંયોગ, દૂર હુવા કર્માંના ભેગ, કુષ્ટ અઢારે દૂર જાય, દુઃખદારિદ્ર સિવ દૂર પળાય, મનવ ંછિત ફળ થાય; નિધનીઓને દે મહુધન, અપુત્રીઆને પુત્રરતન, જે સેવે શુદ્ધ મન, નવકાર સમે નિહ કેાઈ મત્ર, સિદ્ધચક્ર સમે નહિ કેઇ યંત્ર, સેવા ભિવયણ એક’ત. જો સેવ્યે મયણા શ્રીપાલ, ઉમર રેગ ગયા તત્કાળ, પામ્યા મંગળમાળ, શ્રીપાલ પરે જે આરાધે, તસ ઘર નિદિન દોલત વાધે, અતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા (સાનિધ્ય)સારે, આપદા કષ્ટ સવી દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે, મૈદ્યવિજય વિરોયના શીષ, ઉંડે ભાવ ધરી જગદીશ, વિનયવિજય નિશઢીશ.
(૨)
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગાતમ ગુણના દરિયાજી, એક દિન આણા વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પદા આગલ ખાર બિરાજે, હવે સુણેા ભવિ પ્રાણીજી. માનવ ભવ તુમે પુણ્યે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધાજી, અરિહંત-સિદ્ધ-સૂરિ–ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાધાજી; દરિસણ-નાણ–ચારિત્ર-તપ કીજે, નવપદ ધ્યાન ધરીજેજી, ધુર આસાથી કરવા આંખિલ, સુખ સંપદા પામીજેજી. શ્રેણિકરાય ગાતમને પૂછે, સ્વામી ! એ તપ કેળું કીધાજી ? નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધેાજી ? મધુર ધ્વનેિ ઓલ્યા શ્રી ગાતમ, સાંભળેા શ્રેણિકરાય વયણાજી, “ રાગ ગયા ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણાજી”
Jain Education International
For Private & Personal Use Only
૩
૧
ર
૩
૪
૫
www.jainelibrary.org