________________
૩
૧
૧
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ચારૂ તિઘન ગુણ ભએ, પંચમ પદ મુનિરાજ; તત્પદ પંકજ નમત હૈ, હીરધર્મકાજ. શ્રી દર્શનષદનું ચિત્યવંદન.
(૧૦) ય પુગલ પરિઅટ્ટ, અદ્ધ પરિમિત સંસાર; ગંઠિભેદ તબ કરી લહે, સબ ગુણને આધાર. ક્ષાયક વેદક રાશિ અસંખ, ઉપસમ પણ વાર; વિના જેણુ ચારિત્ર નાણ, નહિ હવે શિવદાતાર. શ્રીસુદેવ ગુરૂ ધર્મની એ, રૂચિ લંછન અભિરામ; દર્શન કું ગણિ હીરધર્મ, અહનિશ કરત પ્રણામ. શ્રી જ્ઞાનપદનું ચિત્યવંદન.
(૧૧) ક્ષિપ્રાદિક રામવદ્ધિ, મિત આદિમ નાણ; ભાવ મિલાપસે જિનજનિત, સુય વશ પ્રમાણ. ભવગુણ પજવ એહિ દેય, મણ લેચન નાણ;
કાલેક સરૂપ જાણ, ઈક કેવલ ભાણ. નાણાવરણ નાશથી એ, ચેતન નાણુ પ્રકાશ સપ્તમ પદમેં હીરધર્મ, નિત ચાહત અવકાશ. શ્રી ચારિત્રપદનું ચૈત્યવંદન.
(૧૨) જસ પસાથે સાહુ પાય, જુગ જુગ સમિતેદ, નમન કરે શુભ ભાવ લાય, કુણ નરપતિ વૃદ. જપે ધરી અરિહંતરાય, કરી કર્મ નિકંદ; સુમતિ પંચ તીન ગુપ્તિ યુત, દે સુખ અમંદ. ઈધુ કૃતિ માન કષાયથી એ, રહિત લેશ શુચિવંત જીવ ચરિત્તર્ક હીરધર્મ, નમન કરત નિત સંત. શ્રી તપપદનું ચિત્યવંદન.
(૧૩) શ્રી ત્રાપભાદિક તીર્થનાથ, ભવ શિવપદ જાણ; બિહિ અતૈરપિ બાહ્ય મધ્ય, દ્વાદશ પરિમાણ.
૩
૧
૩
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org