SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્રજીનાં ચૈત્યવંદને. શ્રી સિદ્ધક્યક્રષદનું ચિત્યવંદન. શ્રી શૈલેશી પૂર્વ પ્રાંત, તનુ હીન વિભાગી; પુવ્વગ પસંગસે, ઉરધ ગત જાગી. સમય એકમેં લેકઝાંત, ગયે નિગુણ નિરાગી; ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ; સિદ્ધભયે જસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ. શ્રી આચાર્યપદનું ચિત્યવંદન. (૭) જિનરાજ કુલ મુખરસ અનિલ, મતરસ ગુણ ધારી; પ્રબલ સબલ ઘન મોહકી, જિણ તે ચમૂ હારી. કડવાદિક જિનરાજ ગીત, નયતન વિસ્તારી; ભવકૃપે પાપે પડત, જગજન વિસ્તારી. પંચાચારી જીવકે, આચારજ પદ સાર; તીનકું વંદે હીરધર્મ, અઠ્ઠોતરો વાર. શ્રી ઉપાધ્યાય ચિત્યવંદન. (૮) ધનધન શ્રી વિઝાય રાય, શઠતા ઘન ભંજન જિનવર દેશિત દુવાલસંગ, કરકૃત જનરંજન. ગુણવન ભંજણ મયગચંદ, સુય શણિ કિયગંજણ; કુણાલંધ લેય લેણે, જથ્થય સુયમંજણ. મહાપ્રાણમેં જિન લહ્યો એ, આગમસે પદ તુર્ય, તીન પે અહનિશ હીરધર્મ, વંદે પાઠક વર્ય. શ્રી સાધુપદનું ચૈત્યવંદન. ૩ દંસણ નાણ ચરિત્ત કરી, વર શિવપદ ગામી; ધર્મ શુકલ શુચિ શકશે, આદિમ ખય કામી. ગુણ પ્રમત્ત અપ્રમત્તસે, ભયે અંતરજામિ; માનસ ઇદિય દમન ભૂત, શમ દમ અભિરામી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy