SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. આચારજ ત્રીજે પદે, જપતાં જયજયકાર; ચેથે પદ ઉવઝાયના, ગુણ ગાઉં ઉદાર. ૧૧ સરવ સાધુ વંદુ સહી, અઢીદ્વિપમાં જેહ; પંચમ પદમાં તે સહી, ધરજ ધરી સનેહ. ૧૨ છછું પદ દરસણ નમું, દરશન અજવાળું જ્ઞાન પદ નમું સાતમે, તેમ પાપ પખાલું. આઠમે પદ રૂડે જવું, ચારિત્ર સુસંગ; નવમે પદ બહુ તપ તપ, જિમ ફલ લો અભંગ. ૧૪ એહિ નવપદ ધ્યાનથી, જપતાં નાસે કેઢ; પંડિત ધીરવિમલ તણે, નય વંદે કરોડ. ૧૫ ૧ શ્રી સિદ્ધચક આરાધીએ, આસો ચઈતર માસ નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓની ખાસ. કેસર ચંદન ઘસી ઘણાં, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂછયા, મયણું ને શ્રીપાલ. પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપ ત્રણ કાળ ને, ગુણણું દેય હજાર. કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાલ નરદ થયા, વા બમણે વાન. સાતસો કેઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્ય મુક્તિ વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. શ્રી અરિહંતપદનું ચિત્યવંદન જય જય શ્રી અરિહંતભાનુ, ભવિ કમલ વિકાશી; લેકાલક અરૂપી રૂપી, સમસ્ત વસ્તુ પ્રકાશી. રામુદ્દઘાત શુભ કેલે, ક્ષય કૃત મલ શશિ; શુકલ ચમાર શુચિ પાદસે, ભ વર અવિનાશી. અંતરંગ રિપુગણ હણીએ, હુય અપ અરિહંત; તસુ પદ પંકજમેં રહી, હીરધરમ નિત સંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy