________________
૪
શ્રી સિદ્ધચક્રજીનાં ચૈત્યવંદન. શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમે નવપદ જયકરં. આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણ પલેવણ, નમે નવપદ જયકરું. ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરં;. તિમ ગુણણું દેય હજાર ગણીએ, ન નવપદ જયકરવિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ગદ કષ્ટ ચૂરે શર્મ પૂર, યક્ષ વિમલેશ્વરવરં; શ્રસિદ્ધચક પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભ.
(૩)
શ્રી સિદ્ધચક આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતને સુરમણિથકી, અધિક જ મહિમા કહીએ. અષ્ટકમ હાણિ કરી, શિવમંદિર રહીએ; વિધિ શું નવપદ ધ્યાનથી, પાતિક સવિ દમીએ. સિદ્ધચક જે સેવશે, એક મના નર નાર; મનવાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન જાર. અંગ દેશ ચંપાપુરી, તસ કેરે ભૂપાળ, મયણા વચને તપ તપે, તે કુંવર શ્રીપાળ. સિદ્ધચક્રજીના હુવણ થકી, જસ નાઠા રેગ; તત્ક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. સાતસે કોઢી હતા, હવા નિગી જેહ, સેવન વાને ઝળહળે, જેહની નિરુપમ દેહ. તેણે કારણ તમે ભવિજને, પ્રહ ઉડી ભકતે આસો માસ ચિત્ર થકી, આરાધે જુગતે. સિદ્ધચક ત્રણ કાલના, વંદે વળી દેવ; પડિકમણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવ. નવપદ ધ્યાન હુદે ધરે, પ્રતિપાળ ભવિ ! શીલ; નવપદે આંબિલ તપ તપે, જેમ હાય લીલમ લીલ. પહેલે પદ અરિહંતો, નિત્ય કીજે ધ્યાન, બીજે પદ વલી સિદ્ધને, કરીએ ગુણગ્રામ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org