________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
પારણાને દિવસે એકાસણા બિયાસણાનું પચ્ચખાણ. ઉચ્ચએસૂરે નમુક્કારસહિયં પિરિસી સાઢપિરિસી, મુસિહિયં પચ્ચખાઈ ઉગએ સૂરે ચઉગ્લિપિ આહાર અસણું પાછું ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું દિસામેણું, સહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વિગઈએ પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણુ સહસાગારેણું લેવલેણું, ગિહત્યસંસડ્રેણં, ઉક્રિખત્તવિવેગેણં, પડુશ્ચમકિપણું, પારિવણિયાગારેણં, મહત્તારાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, કાએગાસણ, બિયાસણું, પચ્ચખાઈ, તિવિપિ આહારં, અસણું ખાઈમં સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, આઉંટણપસારેણં, ગુરુઅદ્ભુણું પરિવણિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણુ વા બહુલેવેણ વા સસિન્હેણ વા અસિત્થણ વા સિરઈ .
શ્રી સિદ્ધચક્રજી મહારાજનાં ચૈત્યવંદનો
(૧)
જે ધરિ સિરિઅરિહંતમૂલદઢપડપઈ દ્વિઓ, સિદ્ધ–સૂરિ—વિઝાય–સાહચિહેસાહ ગરિદ્ધિઓ, દંસણ–નાણ–ચરિત્તતવહિ પડિસાહા સુન્દર, તત્તકૂખરસરવચ્ચલદ્ધિ ગુરુપયદલદંબરે, દિસિપાલજખજક્રિખપમુહસુરકુસુમેહિં અલંકિઓ, સો સિદ્ધચક્કગુરુકપતરુ અમ મનવંશ્યિલે દિ. ૧
(૨) સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિર, ભવકેટિ સંચિત પાપ નાશન, નમે નવપદ જયકરં. અરિહંત સિદ્ધ સૂરિશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમે નવપદ જયકરે. શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતા નવપદ વરં;
જગમાંહિ ગાજા કીતિ ભાજા, નમે નવપદ જયકર. ૩ * જે બિયાસારું જ કરવું હોય તે “એગાસણ” બેલવું નહિ, અને એકાસણું કરવું હોય તે બિયાસણું' બોલવું નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org