________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. “એગ મે સાસએ અપા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સલ્વે સંગલખણ. ૧૨ સંજોગમૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ સિરિ. ૧૩
અરિહંતે મહા દે, જાવજવં સુસાહણે ગુરૂણે, જિણપણુખં તત્ત, સમ્મત્ત એ ગહિ. ૧૪ ખમિ, ખમાવિએ, મઈ ખમિઅ સવહ, જીવનિકાય, સિદ્ધહ સાખ આયણહ, મુક્ઝહ વઈર ન ભાવ. ૧૫ સર્વે જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત, તે મે સવ ખમાવિઆ, મુક્ઝવિ તેહ ખમત. ૧૬ જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિતં પાપં, જ કાણુ કર્ય, મિચ્છામિ દુકકર્ડ તસ્સ. ૧૭
આયંબિલનું પચ્ચખાણ. ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પિોરિસી સાઢપરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ, અવ, મુઠ્ઠિસહિયં પચ્ચકખાઈ, ઉગ્ગએસૂરે ચઉવ્વિલંપિ આહાર અસણું પાણુ ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, દિસાહેણું, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસફેણું ઉપિત્તવિવેગેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણું બિયાસણું, પચ્ચક્ખાઈ તિવિહંપિ આહાર-અસણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટ પસારેણુ, ગુરૂઅબ્યુહૂણેણં, પારિવણિયાગારેણં, મહત્તારાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણક્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણુ વા બહુલેવેણ વા સસિન્હેણુ વા અસિત્થણ વા સિરઈ
આયંબિલ કરી મુખશુદ્ધિ કર્યા પછી ઉઠતાં તિવિહારનું પચ્ચખાણ.
દિવસચરિમ પચ્ચક્ખાઈ તિવિપિ આહારે અસણું ખાઈમ સાઈઝં, અન્નત્થણા ભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરઈ
* ઠામ ચઉવિહાર કરવો હોય તે –. એગાસણું ચઉત્રિોંપિ આહાર અસણું પાણું ખાઈમ સાઈમં ” એ પ્રમાણે બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org