________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
પારણાના દિવસના વિધિ.
ધારણાને દિવસે આછામાં આછું બિયાસણાનું પચ્ચક્ખાણુ કરવું. હંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિક કરી નાહી, શુદ્ધ થઈ, સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી. તે દિવસે કાઉસગ્ગ, સ્વસ્તિક, પ્રદક્ષિણા નવ નવ કરવા, તથા ખમાસમણા નવ નવ દેવા કુંડી શ્રી વિમલેશ્વરચક્રેશ્વરી જિતાય શ્રી સિદ્ધચક્રાય નમઃ એ પદ્મની વીસ નવકારવાળી ગણવી.
૧૪
કાઉસ્સગ્ગ કરવાના વિધિ.
*
ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સખ્રિસહુ ભગવન ( જે દિવસ જે પદ્મ હાય તે પદ) આરાધના કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છ* ?' કહી 46 વન્દેણવત્તિઆએ. અન્નત્થ॰ ” કહી, ( જેટલા લોગસ્સના હાય તેટલાને ) કાઉસગ્ગ કરવા. કાઉસ્સગ્ગ પારીને પ્રગટ રીતે એક લાગસ કહેવા.
પડિલેહણુના વિધિ.
ખમાસમણુ દેઇ, ઈરિયાવહિય પડી±સી “ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ પડિલેહણ કરૂ ? ઈચ્છ ’” કહી, ક્રિયામાં વપરાતા સર્વાં ઉપકરણાની પ્રતિલેખના કરવી. પછી ઈરિયાવહિય' પિડેમી કાજે લેવા. કાજો જોઇ સામાયિકમાં હાઇએ તે ઇરિયાવહિય પડિમી અણુજાહ જસ્સગ્ગા '' કહી ત્રણ વખત વાસિરે ” કહી,
66
ચેાગ્ય સ્થાનકે પરાવવા.
દેવવદનને વિધિ.
પ્રથમ—ઈ રિયાવહિયં પડિક્કમી, ઉત્તરાસીંગ નાખી ચૈત્યવંદન કરવું. નમ્રુત્યુણ્ સુધી કહી, જયવીયરાય અડધા કહેવા.
પછી ખમાસમણુ દેઈ ચૈત્યવદનનેા આદેશ માગી ચૈત્યવંદન બેલવું. નમ્રુત્યુણ સુધી કહી, ઊભા થઈ અરિહંત ચેઇયાણું- વદવત્તિ- અન્નત્થ॰ ’ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરવા, પારી, નમેા સિધ્ધા॰ કહી, પહેલી થોય કહેવી. પછી “ લાગસ૰વંદણુ અન્નથ ' કહી, એક નવકારના કાઉસ્સગ્ગ પારી, બીજી થોય કહેવી. તે પ્રમાણે પુખવર અને સિધ્ધાણુ બુદ્ધાણુ કહી અનુક્રમે ત્રીજી ને ચેાથી થાય એલવી. છેલ્લી થાય વખતે ફરી તમાĆત્ '' ખેલવુ. અને “ વંદણુવત્ત” ને બદલે “ વેયાવગરાણું૦ * કહેવું,
પછી નમ્રુત્યુણ' કહી પ્રથમની વિધિ પ્રમાણે બીજી ચાર શ્રેયા કહી નમ્રુત્યુણું, જાવંતિ ચૈયા, જાવંત કેવિસાહૂ॰ કહી, સ્તવન બેલવું. પછી જયવીયરાય અડધા કહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org