SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. તપદના ૫૦ ગુણ ૧ યાવયસ્કથિક તપસે નમ: ૨ ઈત્વરકથિક તપસે નમઃ ૩ બાહ્ય-નાદર્ય તપસે નમઃ ૪ અભ્યન્તર–ઓને દર્ય તપસે નમઃ ૫ દ્રવ્યતઃ-વૃત્તિસંક્ષેપ તપસે નમઃ ૬ ક્ષેત્રતા – વૃત્તિક્ષેપ તપસે નમઃ ૭ કાલતઃ-વૃત્તિક્ષેપ તપસે નમઃ ૮ ભાવતઃ-વૃત્તિ સંક્ષેપ તપસે નમઃ ૯ કાયકલેશ તપસે નમઃ ૧૦ રસત્યાગ તપસે નમઃ ૧૧ ઈન્દ્રિય–કષાય-યોગવિષયક સંલીનતા તપસે નમઃ ૧૨ સ્ત્રી-પશુ-પડકાદિવર્જિત થાનાવસ્થિત પર નમઃ ૧૩ આલેચનપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૪ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૫ મિશ્ર પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૬ વિવેકપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૭ કાત્સર્ગ પ્રાયશ્ચિત તપસે નમઃ ૧૮ તપઃપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૯ છેદપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૦ મૂલપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૧ અનવસ્થિત પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૨ પારચિત પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૩ જ્ઞાનવિનય રૂપ તપસે નમઃ ૨૫ ચારિત્રવિનયરૂપ તપસે નમઃ ૨૬ મનોવિનયરૂપ તપસે નમઃ ૨૭ વચનવિનયરૂપ તપ નમઃ ૨૮ કાયવિનયરૂપ તપસે નમઃ ૨૯ ઉપચારવિનયરૂપ તપસે નમઃ ૩૦ આચાર્યવૈયાવૃત્ય તપસે નમઃ ૩૧ ઉપાધ્યાયતૈયાવૃત્ય તપણે નસ: ૩૨ સાધુયાવૃત્ય તપસે નમઃ ૩૩ તપસ્વીવૈયાવૃત્ય તપણે નમઃ ૩૪ લઘુશિષ્યાદિયાવૃત્ય તપસે નમઃ ૩૫ નસાધુવૈયાવૃત્ય તપસે નમઃ ૩૬ શ્રમણોપાસકયાવૃત્ય તપણે નમઃ ૩૭ સંઘવૈયાવૃત્ય તપસે નમઃ ૩૮ કુલવૈયાવૃત્ય તપસે નમ: ૩૯ ગણયાવૃત્ય તપસે નમઃ ૪૦ વાચના તપસે નમઃ ૪૧ પૃચ્છના તપસે નમઃ ૪૨ પરાવર્તાના તપસે નમઃ ૪૩ અનુપ્રેક્ષા તપસે નમઃ ૪૪ ધર્મકથા તપસે નમઃ ૪પ આર્તધ્યાનનિવૃત્તિ તપસે નમ: ૪૯ રદ્રધ્યાનનિવૃત્તિ તપસે નમઃ ૪૭ ધર્મધ્યાનચિન્તન તપસે નમઃ ૪૮ શુકલધ્યાનચિન્તન તપસે નમઃ ૪૯ બાહ્યાત્સર્ગ તપસે નમઃ ૫૦ અભ્યન્તર કોન્સર્ગ તપસે નમઃ છેલ્લે દિવસે વિશેષમાં નવપદજી મહારાજની વિસ્તારથી પૂજા ભણાવવી, તથા ફળફૂલ નૈવેદ્ય વગેરે વિશેષ ચઢાવવાં. નવપદ મંડળની રચના કરવી. રાત્રિ જાગરણ કરવું. શ્રીપાલરાજાને રાસ પૂર્ણ કરે. નવપદ મંડળની રચનાનો વિધિ. શાલિ [ ચોખા ] પ્રમુખ પાંચ વર્ણના ધાન્ય એકઠા કરી સિદ્ધચક્રના મંડળની રચના કરવી. અરિહંતાદિક નવેય પદોને વિષે શ્રીફળના ગેળાએ મૂકવા. બીજોરા, ખારેક, દાડમ, નારંગી, સોપારી ઈત્યાદિ ફળ ગોઠવીને મૂકવા. નવગ્રહ અને દશ દિપાળનાં રચના કરવી. મંડળ જેમ બને તેમ સુશોભિત થાય તેવી રીતે સેના રૂપાના વરખથી તથા ધ્વજાઓ વગેરેથી શણગારી આકર્ષક બનાવવું. રચનાની વિશેષ ગોઠવણ તેના જાણકાર પાસેથી શીખી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy