SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ચારિ૦ ૧૬ પૃથિવીરક્ષાસંયમ ચારિત્ર ૧૭ ઉદકરક્ષાસંયમ ચારિ. ૧૮ તેજે રક્ષાસંયમ ચારિ૦ ૧૯ વાયુરક્ષા સંયમ ચારિ. ૨૦ વનસ્પતિરક્ષાસંયમ ચારિ૦ ૨૧ શ્રીન્દ્રિયરક્ષાસંયમ ચારિ૦ ૨૨ ત્રીન્દ્રિયરક્ષાસંયમ ચારિ. ૨૩ ચતુરિન્દ્રિયરક્ષાસંયમ ચારિ. ૨૪ પંચેન્દ્રિયરક્ષાસંયમ ચારિ૦ ૨૫ અજીવરક્ષાસંયમ ચારિ. ૨૬ પ્રેક્ષાસંયમ ચારિક ર૭ ઉપેક્ષા સંયમ ચારિ૦ ૨૮ અતિરિક્તવસ્ત્રભકતાદિ પરિસ્થાપન ત્યાગપસંયમ ચારિ. ૨૯ પ્રમાર્જનરૂપસંયમ ચારિત્ર ૩૦ મનઃસંયમ ચારિ. ૩૧ વાસંયમ ચારિ. ૩૨ કાયસંયમ ચારિ. ૩૩ આચાર્ય વૈયાવૃત્યરૂપસંયમ ચારિ. ૩૪ ઉપાધ્યાય વૈયાવૃત્યરૂપસંયમ ચારિ. ૩૫ તપસ્વી વૈયાવૃત્યરૂપ સંયમ ચારિ૦ ૩૬ લઘુશિષ્યાદિ વૈયાવૃત્યરૂપ ચારિ. ૩૭ શ્વાન સાધુવૈયાવૃત્યરૂપ ચારિ. ૩૮ સાધુ વિયાવૃત્યરૂપ ચારિ૦ ૩૯ શ્રમણોપાસક વૈયાવૃત્યરૂપ ચારિ. ૪૦ સંઘ વિયાવૃત્યરૂપ ચારિ૪૧ કુવૈયાવૃત્યરૂપ ચારિ, ૪ર ગણવૈયાવૃત્યરૂપ ચારિ. ૪૩ પશુપડુગાદિ રહિતવસતિવસનબ્રહ્મગુપ્તિ ચારિ. ૪૪ સ્ત્રી હાસ્યાદિવિકથાવજનબ્રહ્મગુતિ ચારિ. ૪૫ સ્ત્રી આસનવનબ્રહ્મગુતિ ચારિ. ૪૬ સ્ત્રી અંગોપાંગનિરીક્ષણવર્જનબ્રહાગુતિ ચારિ. ૪૭ ૪૭ કુન્તરસ્થિત સ્ત્રી હાવભાવ શવણવર્જન બ્રહાગુતિ ચારિ, ૪૮ પૂર્વ સ્ત્રીસંભોગ ચિન્તનવન બ્રહ્મગુપ્ત ચારિ. ૪૯ અતિસરસ આહારવર્જિન બ્રહ્મગુપ્તિ ચારિ૫૦ અતિ આહારકરણ વર્જન બ્રહ્મગુપ્તિ ચારિ૫૧ અંગવિભૂષાવન બ્રહ્મગુમિ ચારિત્ર પર અનશન તરૂપ ચારિ. ૫૩ ઉનેદર્યતાપરૂપ ચારિ૦ ૫૪ વૃત્તિસંક્ષેપતરૂપ ચારિ૦ ૫૫ રસત્યાગત રૂપ ચારિ પદ કાયકલેશતરૂપ ચારિક પ૭ સંલેષણાતપરૂપ ચારિ. ૫૮ પ્રાયશ્ચિત્તરૂપ ચારિ. ૫૯ વિનયપિરૂપ ચારિત્ર ૬૦ વિયાવૃત્યતાપરૂપ ચારિ૦ ૬૧ સ્વાધ્યાય રૂપ ચારિત્ર દર ધ્યાનરૂપ ચારિ૦ ૬૩ કાર્યોત્સર્ગતપિરૂપ ચારિ૦ ૬૪ અનન્તજ્ઞાનસંયુકત ચારિત્ર ૬૫ અનન્તદર્શન સંયુકત ચારિ૦ ૬૬ અનચારિત્ર સંયુકત ચારિ૦ ૬૭ કોનિગ્રહકરણ ચારિત્ર ૬૮ માનનિગ્રહકરણ ચારિ. ૬૯ માયનિગ્રહકરણ ચારિ૦ ૭૦ લેભનિગ્રહકરણ ચારિત્રાય નમઃ નવમે દિવસ પદ–શ્રીત. જાપ– હી નમ તવસ્સ. નવકારવાલી–વીશ. વર્ણ-સફેદ. આયંબિલ એક ધાનનું, તે ચોખાનું. કાઉસ્સગ્ન લોગસ્સ-૫૦. સ્વસ્તિક–૫૦. ખમાસમણુ–પ. પ્રદક્ષિણ–પ. ખમાસમણાનો દુહો . ઈચ્છારાધે સંવરી, પરિણતિ સરાતા ગે રે, તપ તે એહી જ આતશ, વર્ત નિજ ગુણ ભેગે રે, વીર જિણેસર ઉપરશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે–વર૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy