________________
ખંડ પહેલા.
યુનિ
આવા દેવ જુહારીએ રે લા, ઋષભદેવ પ્રાસાદ રે; વા 4 ચમ આદીશ્વર મુખ દેખતાં રે લેા, નાસે દુ:ખ વિખવાદ રે વાલેસર. ૧૦ ૧૦ મયણા વયણે આવીયા રે લા, ઉબર જિનપ્રાસાદ રે; જિનેસર. આદીશ્વર અવલાકતાં રે લેા, ઉપન્યા મન આલ્હાદ રે; જિનેસર. તિહુઅણુનાયક તુ વડા૨ે લેા, તુમ સમ અવર ન કાય રે જિનેસર. મયણાએ જિન પૂજિયા રે લે, કેસર ચંદન કપૂર રે જિનેસર. લાખાણા કંઠે ઠવ્યા રે લા, ટોડર પિરેમલ પુરે. જિનેસર. તિ ચૈત્યવંદન કરી ભાવના ૨ે લા, ભાવે' કરી કાઉસગ્ગ રે; જિનેસર. જયજય જગચિંતામણી રે લા, દાયક શિવપુર મગ્ન રે
જિનેસર. તિ॰ ૧૩
૧૧
ઈહભવ પરભવ તુજ વિના રે લેા, અવર ન કા આધાર રે; જિદુ:ખ દોહાગ દૂર ગયાં રે લા, અમ સેવક સાધાર રે. જિનેસર. તિ॰ ૧૪ કુસુમમાલ નિજ કંઠથી રે લે, હાથ તણું ફલ દીધ રે; જિજ્ પ્રભુ પસાય સહુ દેખતાં રે લા, ઉંબરે એ બેઉ લીધ રે જિનેસર. તિ॰ ૧૫ મયણાં કાઉસગ્ગ પારિયા રે લા, હિયડે હ ન માય રે; જિ એ સહી શાસન દેવતા રે લા, કીધા અમ્લ સુપસાય રે જિનેસર. તિ॰ ૧૬ સુગુણ રાસ શ્રીપાલના ૨ે લા, તિહાં એ છઠ્ઠી ઢાલ રે; જિવિનય કહે શ્રોતા ધરેરે લા, હેાજે મગલ માલ રેજિનેસર. તિ॰ ૧૭
Jain Education International
૧૨
અઃ—સૂર્યં ઉદય થયા પછી મયણાસુંદરીએ પતિ ઉંબરરાણાને કહ્યું —“ નાથ ! ચાલેા, શ્રી ઋષભદેવજી પ્રભુના મ ંદિરમાં જઈ દેવાધિદેવનાં દર્શન કરી આવીએ, આદીશ્વર પ્રભુનું મુખ જોતાં જ દુઃખ અને કંકાશ નાશ થાય છે” સ્ત્રીના કથનથી ખરરાણેા તેણીની સાથે સાથે દેવાધિદેવ શ્રી આદીશ્વર પ્રભુના મંદિરે ગયા અને શ્રી આદીશ્વરપ્રભુનું મુખ જોતાં જ મનમાં હું પેદા થયા. મયણાએ મંદિરમાં વિધિ સહિત પ્રવેશ કરીહ વચન ઉચ્ચાર્યા કે હું ત્રણે ભુવનના ધણી ! આ જગતની અંદર તું જ મોટા દેવ છે; કેમકે તારા રૂપ ગુણ અતિશય આદિ દેવને છાજતી શોભામાં તારી બરાબરી કરી શકે એવે! બીજો કાઈ છે જ નહિ. ” ઇત્યાદ્રિ કહી પછી ન્હાઈ પવિત્ર વસ્ત્ર પહેરી કેસર, સુખડ ને ખરાસ
""
For Private & Personal Use Only
www.jainelibrary.org