________________
ખંડ ચે. | અર્થ –જેમ ઝાડના ફૂલ ઉપર (રસ ચૂસવાને) ભમરે બેસે છે, તેને પીડા ઉપજાવતો નથી, રસ લઈને પિતાના આત્માને તૃતિ પમાડે છે તેમ, મુનિ ગોચરી લે છે. હમેશાં જે પાંચ ઈદ્રિયોને વશ રાખે છે, છકાયનું સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સંયમનું આરાધન કરે છે તે કૃપાળુને (મુનિજનને) વંદના કરું છું. અઢાર હજાર શીલાંગ રથને (ખેંચવામાં) વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર (જેમનું) નિશ્ચળ છે, એવા મુનિ મહાત્માને યતના પૂર્વક વંદન કરીને (મનુષ્ય) જન્મને પવિત્ર કરે. જે બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરે છે, બાર પ્રકારના તાપમાં શૂરવીર છે, એવા મુનિને પૂર્વ પુણ્યરૂપી (વૃક્ષના) અંકુરો પ્રગટે તે નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. જેમના સંયમની પરીક્ષા સુવર્ણની જેમ દેખાઈ આવે છે, દરરોજ ચઢતા રંગવાળા થઈને દેશ અને કાળ પ્રમાણે સંયમનું પાલન કરે છે તે મુનિજનેને નમસ્કાર કરો. –૨૧ થી ૨૫ શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા, સહણું પરિણામ; જેહ પામીજે તેહ નમજે, સમ્યગ દર્શન નામ રે. ભ૦ સિવ ૨૬ મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગ દર્શન તેહ નમજે, જિન ધર્મે દઢ રંગ રે. ભ૦ સિ. ૨૭ પચ વાર ઉપસમિય લીજે, ખયે ઉપસમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમક્તિ, દર્શન નમિયે અસંખ રે. ભ૦ સિવ ૨૮ જે વિષ્ણુ નાણુ પ્રમાણુ ન હોય, ચારિત્ર તરૂ નવિ ફલીયે; સુખ નિર્વાણ ન જે વિણ લહીયે, સમકિત દર્શન બલીયો રે. ભ૦ સિવ ર૯ અડસઠુ બોલે જે અંલકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂલ; સમતિ દર્શન તે નિત્ય પ્રણમ્, શિવપંથનું અનુકૂલ રે. ભ૦ સિ. ૩૦ ' અર્થ –શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની પરીક્ષા કરી તે સત્ય છે તેવા વિશ્વાસ શ્રદ્ધાના પરિણામ જેથી પમાય તે સમ્યગૂ દર્શન પદને નમસ્કાર કરે. (સાત પ્રકૃતિરૂપ) મેલના ઉપશમ-ક્ષય- પશમ રૂપ જે અખંડપણે ત્રણ પ્રકારે સમ્યગ્ર દર્શન થાય છે તેમ જ જેથી જિનધર્મમાં ચળ મજડને રંગ લાગે છે તે સમ્યગ્ર દર્શનને નમન કરે. (સર્વ ભવ પર્યતમાં) ઉપશમ સમકિત પાંચ વાર પમાય છે, ક્ષપશમ અસંખ્યાતવાર અને ક્ષાયિક સમકિત એક વાર જ પમાય છે. તે સમ્યગ્ર દર્શનના અસંખ્ય સ્થાનકેને નમસ્કાર કરે. જે વગર જ્ઞાન પ્રમાણભૂત થતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ ફલ આપતું નથી, મેક્ષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org