SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાના રાસ. રાજકુઅર સરીખા ગણચિંતક, આચારિજ પદ જોગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય શેગ રે. ખાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ વિ ટાલે; તે ઉવઝાય નમી જે વલી, જિનશાસન અનુઆલે રે. ૫૮ ૩૦ ૧૯ ભ॰ સિ ૨૦ અઃ—જે ખાર અંગાના સ્વાધ્યાય કરે છે, તેના પારગામી હાવાથી ( રહસ્યા ને) ધારણ કરનારા છે, સૂત્રના અર્થ વિસ્તારવામાં (વાંચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરે. સૂત્ર અને અ આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મોક્ષ લક્ષ્મી પામનારા છે, તે સુંદર કૃપાવાળા (ઉપાધ્યાયજીને ) નમસ્કાર કરીએ છિએ. પત્થરમાં અંકુરા ઉગાડવાને સમર્થ જે ઉપાધ્યાય ભગવાન મૂખ શિષ્યને પણ વિદ્વાન મનાવે છે તે સ જનાથી પૂજિત છે, અને સૂત્ર– અર્થ સર્વ જાણે છે. યુવરાજ સમાન ગણુની ચિંતા રાખનારા છે. આચાય પદ્મને જ ચેાગ્ય છે, તે ઉપાધ્યાયજીને હમેશાં નમસ્કાર કરતાં સસાર ભયના શાક આવતા નથી. ખાવનાચંદનના રસ સરખા વચને વડે અહિત રૂપી સતાપ દૂર કરે છે તેમ જ જે વળી જિનશાસનને ( વિશેષપણે ) પ્રકાશિત કરે છે તે ઉપાધ્યાય ભગવાને નમસ્કાર કરો, —૧૬ થી ૨૦ Jain Education International ભ॰ સિટ ભ॰ સિ ૨૧ ભ સિ॰ ૨૨ ' જિમ તકૂલે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઇ રસ આતમ સતાણે, તિમ મુનિ ગેાચરી જાવે રે. પંચ ઈંદ્રી ને કષાયને રૂંધે, ષટ્કાયક પ્રતિપાલ; સયમ સત્તર પ્રકા૨ે આરાધે, વંદા તેહ દયાલ રે. અઢાર સહસ શીલાંગના ધારી, અચલ આચાર ચિરત્ર; મુનિ મહંત જયણાયુંત વાંદી, કીજે જન્મ પવિત્ર રે. નવવધ બ્રા ગુપતિ જે પાલે, ખારસિહ તપ શૂરા; અહવા મુનિ નમીયે જો પ્રગટે, પૂરવ પુણ્ય અધૂરા રે. સાના તણી પરે પરીક્ષા દીસે, દિન દિન ચઢતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીયે, દેશ ફાલ અનુમાને રે, ભ॰ સિ૦ ૨૫ ભ॰ સિ ૨૩ ભ સિ ૨૪ For Private & Personal Use Only ; www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy