SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રીપાળ રાજાને રાસ ઉપદેશ આપે છે તે જિનોને નમસ્કાર કરે. મહાપ અને મહામાહણ જેઓ કહેવાય છે. નિર્ધામક અને સાર્થવાહની ઉપમાઓ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરો. જેમને આઠ પ્રતિહાર્યો શોભે છે, પાંત્રીશ ગુણોવાળી જેમની વાણી છે, જગના જીવોને જેઓ પ્રતિબધ કરે છે તેમને હે પ્રાણીઓ ! વંદન કરે. –૧ થી ૫ સમય પરંતર અણ ફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહિ જે શિવ પહેતા, સિદ્ધ નમો તે અશેષ રે. ભ૦ સિ. ૬ પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વ ગતિ જેહની, તે સિધ્ધ પ્રણ રંગ રે. ભ૦ સિવ ૭ નિર્મલ સિદ્ધશિલાને ઉપરે, એયણ એક લોકત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિધ્ધ પ્રણ સંત રે. ભ૦ સિ° ૮ જાણે પણ ન શકે કહી પુરગણ, પ્રાપ્ત તિમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવ માંહે, તે સિધ્ધ દિ ઉલ્લાસ રે. ભ૦ સિવ ૯ તિશું જ્યોતિ મિલી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમરો, તે સિધ્ધ સહજ સમાધિ રે. ભ૦ સિવ ૧૦ અર્થ –એક સમયમાં (સમણિ સિવાયના) પ્રદેશને સ્પર્શ કર્યા વગર ત્રણ (ત્રીજો) ભાગ ઓછી છેલ્લી શરીરની અવગાહના (આત્મપ્રદેશની) પ્રાપ્ત કરી જેઓ મોક્ષે ગયા છે, તે સમસ્ત સિદ્ધના જીવોને નમસ્કાર હો! પૂર્વના પ્રયોગથી, ગતિના સ્વભાવથી, બંધનને છેદ થવાથી, અને સંગ રહિત હોવાથી જેમની ઉંચે ગતિ થએલી છે તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરે. નિર્મળ સિદ્ધશિલાની ઉપર જ્યાંથી એક જન લેકને અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે તે સિદ્ધના જીવોને હે પુરૂષ નમન કરે. ! જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે પણ કહી શકતું નથી, તેમ સંસારમાં જ્ઞાની પુરુષને જેમને માટે ઉપમા મળી શકતી નથી તે સિદ્ધના જે આનંદ આપો ! ઉપમા વગરની જેમની તિ અન્ય તિઓમાં મળી ગઈ છે, સમસ્ત ઉપાધિ વિરામ પામી ગઈ છે, આત્મામાં રમણ કરનારા આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી અને સ્વાભાવિક સમાધિવાળા સિદ્ધોનું સમરણ કરે. -૬ થી ૧૦ પંચ આચાર જે સુધા પાલે, મારગ ભાખે સાચો; તે આચારજ નમીયે તેહશું, પ્રેમ કરીને જાચો રે. ભ૦ સિત્ર ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy