________________
ખંડ ચે.
૨૪૯
અરિહંતાદિક નવપદને વિષે, શ્રીફલ ગેલ ઠર્વત; સામાન્ય વૃત ખંડ સહિત સવે, નૃપ મન અધિકી રે ખંત. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. જિન પદ ધવલું રે ગોલક તે હવે, શુચિ કકેતન અડ્ડ; ચોત્રીશ હીરે રે સહિત બિરાજતું, ગિરૂઓ સુગુણ ગરિ૬. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. સિદ્ધપદે અડ માણિક રાતડાં, વલી ઈગતી પ્રવાલ; ધુમૃણ વિક્ષેપિત ગોલક તસ ઇવે, મૂરતિ રાગ વિશાલ. ત. ૬ પણ મણિ પીત છત્રીશ ગોમેદકે, સૂરિપદે હવે ગોલ; નીલયણ પચવીસ પાઠક પદે, હવે વિપુલ રંગરેલ. ત૮ ૭ રિષ્ટરતન સગવીસ તે મુનિ પદે, પંચ રાજપટ અંક; સગઠ્ઠિ ઈગવન્ન સિત્તરી પંચાસ તે, મુગતા શેષ નિઃશંક. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. તે તે વરણે રે ચીરાદિક દવે, નવપદ તણે રે ઉદ્દેશ બીજી પણ સામગ્રી મટકી, માંડે તેહ નરેશ. ત. ૯ બીજોરાં ખારેક દાડિમ ભલાં, કોહલો સરસ નારંગ; પૂગીફલ વલી કલશ કંચન તણા, રતનપુંજ અતિ ચંગ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે.
૧૦ જે જે ઠામે રે જે ઠવવું ઘટે, તે તે હવે રે નરિદ ગ્રહ દિપાલ પદે ફલ ફૂલડાં, ઘરે સવરણ આનંદ. ત. ૧૧
અર્થ –વિશાળ જિનમંદિરની અંદર પુણ્યના જ પીઠ રૂપ ત્રણ ગઢ સમાન ત્રણ વેદિકાઓની ઉપરા ઉપર રચના કરાવી સમવસરણને ચંદ્રમાની જતિ સરખો તેજસ્વી સૌમ્યરૂપ દેખાવ કરાવ્યું અને તે પછી તે મંદિરનું ભંયતળીયું ઘેવરાવી સાફ કરાવી વિવિધ સુંદર ચિત્રામણ સહિત બનાવરાવ્યું. (કવિ કહે છે કે હે તપ કરવાની ઈચ્છાવાળા ભવિજને! તપનું ઉજમણું તે જેવું શ્રીપાળમહારાજાએ કર્યું તેવું તમે પણ કરે;
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org