________________
ખંડ ચેાથે.
મયણાસુંદરી ત્યારે ભણે, પૂર્વે પૂછ્યુ સિદ્ધચક્ર; ધન તે। ત્યારે થાડુ હતુ, હવણાં તુ અે શક્ર.
ધન મહેટે છેટું કરે, ધર્મ ઉજમણું તેહ; મેરે લાલ. ( પાઠાંતર ) જે કરે ધર્મનું તેહ;
ફલ પૂરું પામે નહીં, મમ કરો તિહાં સ` દેહ. વિસ્તારે નવપદ તણી, તિણે પૂજા કરો સુવિવેક; ધનના લાહા લીજીયે, રાખી મહેાટી ટેક.
નવિજન ઘર નવ પિડમા ભલી, નત્ર જિર્ણોદ્ધાર કરાવ; નાનાવિધ પુજા કરી, જિન આરાધન શુભ ભાવ.
એમ સિહતણી પ્રતિમાતણું, પૂજન ત્રિહું કાલ પ્રણામ; તન્મય ધ્યાને સિધ્ધનું, કરે આરાધન અભિરામ.
આદર ભગત ને વંદના, વૈયાવચ્ચાદિક લગ્ન; સુશ્રુષા વિધિ સાચવી, આરાધે સૂરી સમગ્.
મે
Jain Education International
For Private & Personal Use Only
A
મે॰ મ॰ ૨
અ:—તે પછી મહાન્ ઉદાર ચિત્તવ'ત શ્રીપાળ મહારાજા પોતાના પરિવાર સહિત વિધિપૂર્વક મુહૂત્ત લઈને આનંદ વડે શ્રીસિદ્ધચકની આરાધના કરે છે. એ જાણી પટરાણી મયણાસુંદરીએ શ્રીપાલ મહારાજાને કહ્યુ કે પૂર્વે આપણે શ્રીસિદ્ધચક્રજીનુ પૂજન વિગેરે કર્યું હતું, પણ તે વખતે આપણી પાસે વિશેષ ધનસપત્તિ ન હતી, તેના લીધે જોઇએ તેવી ભક્તિ થઈ શકી ન હતી; પરંતુ હમણાં તે આપ ઈંદ્રના જેવી ઋદ્ધિવાળા થયા છે, માટે જ જે મનુષ્ય પાસે જ્યારે ધનની વિશેષ છત હેાય ત્યારે ધર્મ સંબંધી કરણીમાં ટ્રંકુ દિલ રાખી એછું ધન વાવરે તે તે મનુષ્ય પૂર્ણ ફળ પામી શકતા નથી એ નિઃસંદેહ વાત છે, માટે તે ઘ્યાનમાં લઈ હાલની સ`પત્તિ પ્રમાણે પુષ્કળ ધન વાવરી વિસ્તારપૂર્વક પૂજનાદિની સામગ્રી મેળવી વિવેક સાથે નવપદજીનું પૂજન-આરાધન કરવું ઘટિત છે; માટે મળેલા ધનના લ્હાવો લ્યો અને પૂર્ણ શ્રદ્ધા રાખી પૂજન કરો.’ —૧ થી ૪
મયણા વાણા મન ધરી, ગુરૂભક્તિ શક્તિ અનુસાર; મે૰ અરિહંતાદિક પદ ભલાં, આરાધે તે સાર.
મે॰
મે મ૦ ૩
મે
મે મ૦ ૪
૨૪૫
મે॰ મ॰ ૫
12333
મે મ૦ ૬
મે મ॰ ૭
મે॰
3
મે મ૦ ૮
www.jainelibrary.org