________________
૨૪૨
શ્રીપાળ રાજાને રાસ.
કહું છું કે –“નવપદજીનો જાપ જપવાથી તથા તેમને તપ આદરવાથી–ઉત્તમોત્તમ શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરવાથી તમામ પાપ નાશ થઈ જાય તેમ છે માટે ઈચ્છા હોય તે તેનું આરાધન કરે.” આ પ્રમાણે મુનિનું બોલવું થતાં જ રાણએ તે તપ આરાધનને તમામ પૂજન તથા વિધિ વગેરે મુનિશ્રી પાસેથી જાણીને બંનેએ પ્રગટપણે તે તપને આરાધનસહિત પૂર્ણ કરીને તે તપ સંબંધી ઉજમણું પણ કર્યું. તે વખતે તે રાણીની આઠ સખીઓએ અને તે સાત ઉલંડ પુરુષોએ પણ રાજાના તપની અનુમોદના કરી.
–૧૭ થી ૨૧ અન્ય દિવસ તે ગયા સિંહનૃપ ગામડે રે, ભાજી તે વલીયા લેઈ ગેવગે રે; કેડે કરીને સિંહે માર્યા તે મરી રે, કઢી હૂઆ ખત્રી મુનિ ઉવસગ્ન રે. સાં. ૨૨ પુણ્ય પ્રભાવે રાજા ઓ શ્રીમંત તું રે, શ્રીમતી રાણી મયણાસુંદરી તુજજ રે; કુષ્ટિપણું જલમજન ડુંબમણું તુહે રે, પામ્યું એ મુનિ આશાતના ફલ ગુજજ રે.
સાંવ ૨૩ સિદ્ધચક્ર શ્રીમતી વયણે આરાણિયું રે, તેહથી પાપે સઘલી ઋદ્ધિ વિશેષ રે, આઠ સખી રાણીનું તપ અનુમોદિયું રે, તેણે તે લધુદેવી હુઈ તુઝ શુભવેષ રે. સાંવ સાપ ખાઓ તુઝ આઠમીમેં કહ્યું શક્યને રે, તેણે સાપે દંસી ન ટલે પાપ રે; ઘર્મ પ્રશંસા કરી રાણુ હુઆતે સાતશે રે, ઘાતવિધુરતે સિંહ લીયે વ્રત આપ રે. સાંવ માસ અણસણે અજિતસેન તે હું હઓ રે, બાલપણે તુજ રાજ્ય હર્યું તે રાણુ રે; બાંધી પૂરવ વેરે તુઝ આગલ ધરે રે, પૂરવ અભ્યાસે મુઝ આવ્યું નાણું રે. સાં ર૬ જાતિ સંભારી સંયમ ગ્રહી લહી ઓહિને રે, ઈહાં આવ્યો જેણે જેવાં કીધાં કર્મ રે; તેહને તેહવાં આવ્યાં ફલ સુખ દુઃખ તણા રે, સદ્ભરૂપાને જાણે કુણુએ મર્મરે. સાંવ
થે ખંડે ઢાલ હુઈએ આઠમી રે, એહમાં ગાયો નવપદ મહિમા સાર રે; શ્રીજિનવિનયે સુજસ લહીજે એથી રે, જગમાં હવે નિ જયજયકાર રે.
સાં. ૨૮ અર્થ –હવે કઈક દિવસે તે રાજા સાતસો ઉલંડના પરિવારથી પરવાર્યો સિંહરાજાના ગામ ઉપર ચડાઈ લઈ ગયે અને તે ગામમાં લુંટ વગેરેથી ભેજવાડ કરી ગાયના ટોળાને હાંકી પાછો ફર્યો તેથી સિંહરાજાએ તેની પૂઠ પકડી જેથી તે સાતસો તફાનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org